વેગુ–સંચાલન

 • સંપાદન :
 • શ્રી દીપક ધોળકિયા Dipak Dholakia dipak.dholakia@gmail.com

  શ્રી અશોક વૈશ્નવ Ashok M Vaishnav vaishnav_ashok@rocketmail.com

  શ્રી બીરેન કોઠારી Biren Kothari bakothari@gmail.com

  કેપ્ટન નરેન્દ્ર ફણસે Capt. Narendra Phanase captnarendra@gmail.com

  સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવ Devika Rahul Dhruv ddhruva1948@yahoo.com

  સુશ્રી રાજુલ કૌશિક Rajul Kaushik rajul54@yahoo.com

  સુશ્રી રક્ષા શુક્લ Raksha Shukla shukla.rakshah@gmail.com

  તકનીકી બાબતો
  શ્રી ચિરાગ પટેલ Chirag Patel chipmap@gmail.com

  14 comments for “વેગુ–સંચાલન

  1. October 26, 2018 at 8:10 am

   I kindly suggest to add ‘Like’ button in the comment section.
   Appreciate your good work of publication.
   Regards, Saryu Parikh

   • Asim
    March 30, 2020 at 12:14 am

    મારે ઢળતાં મિનારા ની બુક જોઇ એ છે મળી શકે

    • March 30, 2020 at 9:03 am

     અમારી પાસે તો એ અંગે કોઈ માહિતી નથી. કોઈ વાચક આ વિશે કંઈ માહિતી પૂરી પાડે ત્યાં સુધી રાહ જૂઓ.

  2. Prakash Shukla
   December 14, 2018 at 9:13 am

   can i get a collection of simple prayers in gujarati i.e. o ishwar bhaji e tane, unda andhare thi prabhu param teje tu lai ja

   • નિરંજન બુચ
    March 28, 2019 at 5:23 am

    આ બાબત ની એક CD મળે છે જેમાં આ બધી જ પ્રાર્થના છે જેનું નામ છે પ્રાર્થના પોથી .

    આ તમને કોઇ પણ જગ્યા એ મળી જશે , નહીતર ગુગલ પર કે યુ ટયૂબ મા તો મળશે જ

  3. Hasmukh K. Raval
   March 7, 2019 at 12:21 pm

   ગુજરાતી ભાષાનાં સાહિત્યનાં સામયિકોમાં મારી રચનાઓ પ્રગટ થતી રહે છે. તે હું આપની વેબ પર મૂકવા ચાહું છું. તો તે અંગેની પૂરી પ્રક્રિયા બતાવવા વિનંતી છે.

  4. નિરંજન બૂચ
   August 21, 2019 at 9:30 am

   ૯૬૩૫૦૭૭ જમણી બાજુ દેખાતો આ આંક શું છે , એ શું દર્શાવે છે ?

   • August 21, 2019 at 10:35 am

    આ સંખ્યા અત્યાર સુધી વેબ ગુર્જરીની મુલાકાતે આવતા રહેલા કુલ વાચકોની સંખ્યા છે.

  5. Bharat Jani
   October 26, 2019 at 11:52 am

   Nitin D Vyas : nadvyas2@gmail.com
   Mails sent on this email bounces back as mail address not fund. Can I have the correct address ?

  6. Yogen Bhatt
   October 27, 2019 at 9:59 pm

   I also repeat the following comment of Bharat Jani
   Nitin D Vyas : nadvyas2@gmail.com
   Mails sent on this email bounces back as mail address not fund. Can I have the correct address ?

   • Neetin Vyas
    February 15, 2020 at 6:15 pm

    Dear sirs, Please read ndvyas2@gmail.com, your mails are most welcome. My regards,

  7. May 16, 2020 at 7:12 pm

   રાજુલ બહેન ની તંત્રી મંડળમાં નિમણુંક થી આનંદ.

  8. Ajay
   May 22, 2020 at 6:43 pm

   પ્રણામ દીપક ભાઈ.
   હું મારી એક ગુજરાતી સાહિત્ય ભંડોળ ની બ્લોગ શરૂ કરવા ઈચ્છું છું.

   સાહેબ શું તમે મને અનુમતિ આપી શકો જેમાં હું અહી પ્રસ્તુત થયેલા સાહિત્ય ભંડોળ ને શેર કરી શકું ? લેખક તથા વેબગુર્જરી ને તમામ ક્રેડિટ આપવા ની જવાબદારી મારી રહેશે.

   આશા છે આપ સહમતી કે અસહમતી આપતો રિપ્લાય આપશોજી.

   આભાર સહ.

  9. રક્ષા શુક્લ
   June 12, 2020 at 12:12 pm

   આદરણીય દીપકભાઈ અને સૌ મિત્રો,
   નમસ્કાર.
   આ સાથે સંપાદક મંડળમાં મને લાયક ગણી સામેલ કરી એ બદલ આપ સૌનો હૃદયપૂર્ખુવક બ આભાર માનું છું. ઈચ્છું કે આપ સૌની અપેક્ષામાં ખરી ઉતરું અને સંતોષકારક કામ આપી શકું. હું ભાગ્યશાળી છું કે આટલા ઉત્તમ સાહિત્યના બ્લોગમાં મને સહભાગી થવાનું મળ્યું. જેથી મારી સાહીત્યસમજ પણ વિસ્તૃત થશે..વિકાસ પામશે. ફરી આભાર સાથે…

  Leave a Reply

  You have to agree to the comment policy.

  This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.