વીનેશ અંતાણી તરુણાવસ્થા – ઍડૉલેસન્સ – વિશે થોડી વાતો, કોઈ કોમેન્ટ વિના. એક પિતા તરુણાવસ્થામાં પ્રવેશી રહેલા પુત્રને કહે છે: “મને તારા બૂટની દોરી બાંધવા દે, તું સ્કૂલનો યુનિફોર્મ પહેરે ત્યારે મને મદદ કરવા આપ. હું તારો હાથ પકડીને સડક…
Tag: Vinesh Antani
મંજૂષા – ૪૨. ધાર્મિક રૂઢિઓનું આંધળું અનુકરણ નહીં
વીનેશ અંતાણી કોમ્પ્યુટિન્ગ અને ટેલિકોમ્યુનિક્સના ક્ષેત્રમાં મહાન સુવિધાઓની જગતને ભેટ આપનાર સ્ટીવ જૉબ્સની ધર્મ વિશેની માન્યતા સમજવા જેવી છે. સ્ટીવ જૉબ્સનાં માતાપિતા ચુસ્ત ધાર્મિક નહોતાં, પરંતુ સ્ટીવમાં ધાર્મિક સંસ્કાર પડે તે માટે તેઓ એને રવિવારે ચર્ચમાં લઈ જતાં. સ્ટીવ તેર…
મંજૂષા – ૪૧. અસીમનો તાગ મેળવવાની તૈયારી
વીનેશ અંતાણી નાનપણમાં પહેલી વાર અમારા ગામથી થોડે દૂર આવેલા કચ્છના ધીણોધર ડુંગર ઉપર ચઢ્યા ત્યારે અકલ્પ્ય થડકાર થયેલો. સાઇકલ શીખવા માટે પહેલી વાર ભાડે લીધેલી સાઇકલ પર સવારી કરી ત્યારે પણ અપૂર્વ રોમાંચ થયેલો. પહેલું સ્કૂટર ઘરમાં લાવ્યા અને…
મંજૂષા – ૪૦. અપસેટ થયા વિના સેટ થવું
વીનેશ અંતાણી એક કંપનીમાં દરરોજ સવારે જુદા જુદા વિભાગોના વડાની મીટિંગ થતી. કંપનીના સિનિયર મેનેજર્સ એ મીટિંગમાં હાજર રહેતા. એ મીટિંગનું સંચાલન કરવાની જવાબદારી જેના પર હતી એ વાઈસ પ્રેસિડન્ટ દરેક જણ પાસે મહત્તમ કાર્યક્ષમતાના આગ્રહી હતા. એ કારણે કોઈ…
મંજૂષા – ૩૯ :: કુટુંબ: ઇશ્વરની સૌથી ઉત્તમ કલાકૃતિ
વીનેશ અંતાણી કુટુંબ શબ્દ છે બહુ નાનો, પરંતુ એના અર્થ અપાર છે. દરેક વ્યક્તિને એના પરિવારમાં થયેલા અનુભવ પ્રમાણે એના અર્થ બદલાતા રહેશે. તેમ છતાં કુટુંબનો અર્થ સમજાવવાની કોશિશ કરતી દરેક વ્યક્તિ માટે એક વાત સામાન્ય જ રહેશે કે એનું…
મંજૂષા – ૩૮ : વરિષ્ઠ લોકો અને આધુનિક ટેક્નોલોજી
– વીનેશ અંતાણી સિત્તેર વર્ષની દાદી એના પૌત્રને આખો દિવસ કમ્પ્યૂટરની સામે બેઠેલો અથવા એના સ્માર્ટ ફોનમાં જ રચ્યોપચ્યો જોતી ત્યારે એનો જીવ કપાઈ જતો. એ શું કરે છે તેની સમજ પડતી નહીં. એક દિવસ એણે પૌત્રને તે વિશે પૂછ્યું.…
મંજૂષા – ૩૭ : સિનિયર ટુરિઝમ: નવી ક્ષિતિજનો ઉઘાડ
– વીનેશ અંતાણી અત્યારના ઘણા વડીલો ઘરમાં ગોંધાઈ રહેવાને બદલે પ્રવાસ કરવાનું પસંદ કરે છે. બાકી બચેલું જીવન આનંદથી જીવી લેવાનો ખ્યાલ વિસ્તરવા લાગ્યો છે · એક મહિલાના પતિનું પ્રમાણમાં નાની વયે અવસાન થયું. તે પછી એણે નોકરી કરી, દીકરાને…
મંજૂષા – ૩૬ : વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ
– વીનેશ અંતાણી હું મારી જરૂરિયાતો સંતોષે તેવી થોડી સગવડો સાથે, સુખેથી અને મારી શરતે, કોઈ શાંત જગ્યામાં રહેવા માગું છું, જ્યાં મારા જેવા વૃદ્ધ લોકોનો સંગાથ મને મળે · બદલાયેલા સમયમાં વૃદ્ધોની પરિસ્થિતિ બદલાઈ છે. સંતાનોને વૃદ્ધ માતાપિતા ભારરૂપ…
મંજૂષા – ૩૫ : નાનપણમાં જોયેલી એક ફિલ્મનું સત્ય
– વીનેશ અંતાણી તે રાતે એને પોતાના નાનપણની સ્મૃતિ સિવાય કશાયમાં રસ નહોતો + + ઘણા લોકોએ કોરોનાના અને લોકડાઉનના સમયની ‘કોરોના ડાયરી’ લખી છે. એમાં એમણે આ વિકટ વર્તમાનમાં અંદર ચાલતા વિચારો, ભાવો, બાહ્ય પરિસ્થિતિઓને શબ્દોમાં સાચવી લેવાનો પ્રયાસ…
મંજૂષા – ૩૪. રાક્ષસી વૃત્તિનો પડછાયો હજી ખસ્યો નથી
– વીનેશ અંતાણી કોન્ગોના ડેનિસ મુકવેગે અને ઇરાકની નાદિયા મુરાદ દુનિયામાં સ્ત્રીઓ પર ગુજારવામાં આવતા બળાત્કારના અપરાધ સામે લડત ચલાવતાં રહ્યાં છે · બે હજાર અઢારના વર્ષમાં શાંતિ માટેનું નોબલ પ્રાઇઝ કોન્ગોના ડેનિસ મુકવેગે અને ઇરાકની નાદિયા મુરાદને સંયુક્તપણે આપવામાં…