વૈશાલી રાડિયા અમદાવાદના સેટેલાઇટ એરિયાના સ્પ્રિંગરોલ અપાર્ટમેન્ટની સ્પ્રિંગ જેમ ફરતી આધુનિક ગ્લાસવાળી લિફ્ટ ગ્રાઉન્ડફ્લોર પર અટકી એટલે લિફ્ટમેને લિફટનું ડોર ખોલી થોડીક રાહ જોઈ પણ અર્ણવનું ધ્યાન એ તરફ હતું જ નહીં! ઉપરથી કોઈ લિફ્ટ બોલાવી રહ્યું હતું એટલે લિફ્ટમેને…










