Tag: Utpal Vaishnav

સ્વાર્થી

ઉત્પલ વૈષ્ણવ સ્વાર્થીપણાની શબ્દકોશની વ્યાખ્યા આ મુજબ છે – એ સ્વાર્થી થવાનો ગુણ કે સ્થિતિ છે; બીજાં લોકો માટે વિચાર ન કરવો. સામાન્યરીતે સ્વાર્થીપણું નકારાત્મક અવગુણ ગણાય છે. પરંતુ તેને સકારાત્મક દૃષ્ટિકોણથી પણ જોઈ શકાય. એ અમલ માટે પ્રેરણા કરતું…