સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ પ્રાસ્તાવિક નામસ્રોત (eponym) એવી વ્યક્તિ કે જગ્યા કે ચીજ છે જેના પરથી, કોઈનું, કે કોઈક ચીજનું, નામ પડ્યું હોય, કે પડાયું છે એમ મનાતું હોય. જોનાથન સ્વિફ્ટ દ્વારા લખાયેલ, અંગ્રેજી સાહિત્યની બહુખ્યાત રચના ‘ગુલીવર્સ ટ્રાવેલ્સ’ના ચોથા…










