Tag: Tejas Dave

કાલ હવે …

અમદાવાદના યુવાન કવિ તેજસ દવે વે.ગુ. પર અગાઉ પગરણ માંડી ચૂક્યા છે. તેમની એક કવિતાઃ ‘વેગુ’ સાહિત્ય સમિતિ વતી…દેવિકા ધ્રુવ.                                                              કાલ હવે … કંકુના થાપાની છેલ્લી નિશાની એ દઈ જાશે કાલ હવે આંગણે , અજવાળું ઉગે નૈં આંખોની ખૂંટે…

ત્રણ કૃતિઓ

– તેજસ દવે                    (૧) ગીત તમે કહો તો લખી દઉં આચોમાસાનું ધાડું , તમે કહો તો દૂર આભમાંઉડતાં વાદળ પાડું .તમે કહો તો …. તમે થાવ જો કાંઠો તો થઈદરિયો તમને મળશુંઅમે તમારી ભરતી અંદરઓટ થઈ ઓગળશું તમે કહો…