Tag: Tanmay Vora

૧૦૦ શબ્દોની વાત : અદૃશ્ય સાંકળો

તન્મય વોરા સર્કસમાં વર્ષોથી રિંગ માસ્ટરની નજર હેઠળ તાલીમ પામેલો સિંહ તેમના ઈશારે દહાડતાં દહાડતાં પોતાની અસલી ડણક ભુલી ચૂક્યો હતો. તે ઘરડો થયો એટલે તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો. અહીં તેનો સામનો સાચા સિંહો સાથે થયો. તેમને જોતાં જ…

૧૦૦ શબ્દોની વાત : અનિશ્ચિતતાનાં કળણમાં ફસાવા કરતાં….

તન્મય વોરા જે અનાગતની ખબર પડી શકે એની સાથે આપણને વધારે ફાવે છે. આપણું અંતિમ લક્ષ્ય સફળતાની મહત્તમ તકો સિદ્ધ કરવાનું હોય છે, એટલે આની સીધી અસર આપણી પસંદ-નાપસંદ પર પડે છે પરંતુ, ક્યારેક, આપણે બેકાબૂ સ્થિતિઓમાં મુકાઈ જતાં હોઈએ…

૧૦૦ શબ્દોની વાત : પરંપરાઓનું આંધળું અનુકરણ

તન્મય વોરા મઠમાં રહેતી બીલાડી દરરોજ સાધુઓને ધ્યાનમાં વિક્ષેપ પાડતી. ગુરૂએ આજ્ઞા કરીકે સાંજના ધ્યાનના સમયે બીલાડીને બાંધી દેવી. વર્ષો પછી, ગુરુનાં મૃત્યુ પછી પણ બીલાડીને સાંજે સાંજે બાંધી જ રખાતી. પછી તો એ બીલાડી પણ ગુજરી ગઈ. એટલે તેની…

૧૦૦ શબ્દોની વાત : સ્વર્ગ કે નર્ક

તન્મય વોરા એક રબ્બી તેમના સ્વર્ગના પ્રવાસની વાત કહેતા હતા. એમણે પહેલાં નર્કની મુલાકાત કરી. તે બહુ ભયાનક હતું. મનોહર વ્યંજનોથી ટેબલો સજાવેલાં દેખાતાં હતાં, પણ લોકો એકદમ નિસ્તેજ અને ભુખ્યાંદાટ દેખાતાં હતા. તેમના હાથો પર લાકાડાંના મોટા પાટીયાં બાંધેલા…

૧૦૦ શબ્દોની વાત : સુખની ખોજ

તન્મય વોરા ચર્ચાસત્રની સમુહ પ્રવૃત્તિમાં ભાગ લેનાર ૧૦૦ લોકોને દરેકને ફુગ્ગા પર પોતપોતાનું નામ લખવાનું કહેવાયું. ફુગ્ગા એકઠા કરીને ભેળસેળ કરી નંખાયા. પછી જેવું બધાંને, પાંચ જ મિનિટમાં,પોતાનૂં નામ લખેલો ફ્ય્ગ્ગો શોધવાનું કહેવાયું કે ધાંધલધમાલ મચી ગઈ ! એટલે હવે…

૧૦૦ શબ્દોની વાત : પરિપૂર્ણ ઘડો

તન્મય વોરા માટીકામનાં શિલ્પસ્થાપત્યનાં પ્રાધ્યાપકે પોતાના વર્ગને સરખા ભાગમં વહેંચી, બન્નેને સમેસ્ટર દરમ્યાન ઘડા બનાવવાનું કામ સોંપ્યું. એક ગ્રૂપે ઘડાની પરિપૂર્ણતા પર અને બીજાંએ ઘડાઓની સંખ્યાને અગ્રતા આપવાની હતી. પહેલાં ગ્રૂપે પરિપૂર્ણ ઘડો બનાવવા માટે પહેલેથી જ ચોકસાઈ મુજબની પધ્ધતિથી…

૧૦૦ શબ્દોની વાત : ઉત્કૃષ્ટતા – પાબ્લો કાસાલ્સની દૃષ્ટિએ

તન્મય વોરા સ્પેનિશ સેલો વાદક અને કન્ડ્કટર, પાબ્લો કાસાલ્સની ગણના સર્વકાલીન શ્રેષ્ઠ સેલો વાદકોમાં થાય છે[1]. તેઓ માનતા હતા કે સંગીતમાં વિશ્વને બચાવી શકવાની તાકાત છે. ૯૩ વર્ષની વયે પણ તેઓ દિવસના ત્રણ કલાક રિયાજ઼ શા માટે કરે છે તે…

૧૦૦ શબ્દોમાં : સફળતાનું સૂત્ર

તન્મય વોરા જે પી મૉર્ગન પાસે એક વ્યક્તિ પરબીડિયું લઈને આવ્યો. તેણે કહ્યું કે આમાં સફળતાનું ખાત્રીબંધનું સૂત્ર જણાવ્યું છે. હું તમને તે ૨૫૦૦૦ રૂપિયામાં વેંચી શકીશ. મૉર્ગને કહ્યું,’એમાં જે કંઈ છે તે જો મને પસંદ પડશે તો હું તને…

૧૦૦ શબ્દોમાં : સુખની શોધ

તન્મય વોરા મારો બે વર્ષનો દીકરો હંમેશાં ખુશખુશાલ જ હોય છે. તેની રમતિયળ હાજરી અને સ્ફુર્તિસભર ઉર્જા તેની આસપાસનાંને પણ ખુશ રાખે છે. નાનામાં નાની વાતને પણ કેમ માણવી તે જાણે તે કેમ તે બરાબર જાણતો ન હોય !. ‘આની…