Tag: Suresh Jani

ગઝલાવલોકન – ૫, પતંગિયાંઓને કહી દો

સુરેશ જાની આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું દરેક કૂંપળને કોમ્પ્યૂટર ફરજિયાત શીખવાનું લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું…

ગઝલાવલોકન – ૪, એય! સાંભળને….

સુરેશ જાની આ બે વિડિયો જુઓ – એય! સાંભળને… નામ તારું દેશે? એય! સાંભળને… દિલ તારું દેશે? માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે ગુલોં મિસાલ કોમલ ખીલતી અને પમરતી ગુલઝારની ગુલાબી મીઠી તું…

ગઝલાવલોકન – ૩ : કોણ બોલે ને કોણ સાંભળે?

સુરેશ જાની કોણ બોલે ને કોણ સાંભળે, કોઇને ક્યાં કોઇ સમજે રે!બોલ વિનાના શબ્દ બિચારા, હોઠે બેસીને ફફડે રે! – કોણ બોલે ને…. પો’ ફાટે ને સૂરજ ઊગે, ઝાકળમાં થઇ લાલંલાલ,ઝળહળતી આભાદેવી સારી, રાતની વેદના અપરંપાર,આંખ રાતના કરી જાગરણ, આશ…

ગઝલાવલોકન – ૨ : મોહતાજ ના કશાનો હતો

સુરેશ જાની મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે?મારો ય એક જમાનો હતો, કોણ માનશે? ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,એ આપનો દિવાનો હતો, કોણ માનશે? તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે? માની…

ગઝલાવલોકન – ૧ : ગમતાંનો કરીએ ગુલાલ

સુરેશ જાની સ્વ. મકરંદ દવેની આ કવિતા ગુજરાતી નેટ જગતની સિગ્નેચર કવિતા બની ગઈ છે-                ગમતાંનો કરીએ ગુલાલ ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાંનો કરીએ ગુલાલ આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી પંડમાં સમાય એવી…

અવલોકન :: ચામાં આદુ, ત્રણ અવલોકન

સુરેશ જાની ૧) ફાટેલું દુધ અહીં દરરોજ ચા બનાવવાનું મારું કામ. અને મને તે ગમે પણ ખરું હોં!  આ અઢાર વર્ષમાં મારો હાથ પણ સારો એવો બેસી ગયો છે. કચરેલું આદુ અને ઈલાયચી વાળી ‘ સુરેશ ‘ બ્રાન્ડ ચા હું…

નૂતન ભારત – દુધીનો ખાંટુ

સંકલનકાર – : સુરેશ જાની આઠ ફૂટ લાંબી આ દૂધીનું નામ છે ‘નરેન્દ્ર શિવાની દૂધી’. અત્યારના માહોલ પ્રમાણે ઘણી બધી બાબતોને ભારતના વડાપ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીના નામ સાથે સાંકળી લેવામાં આવે છે – પછી ભલે ને એમાં તે મહાનુભાવનો ફાળો…

અવલોકન : બ્લોગર

સુરેશ જાની તે બ્લોગર છે. કેવળ એકવીસમી સદીની, તરોતાજા પેદાશ. માનવ ઈતિહાસમાં ભક્તો, ફિલસૂફો, પેગંબરો, રાજાઓ, મહારાજાઓ, સેનાપતિઓ, યોદ્ધાઓ, કવિઓ, લેખકો, સંગીતકારો, નૃત્યકારો, શિલ્પકારો, વિચારકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાગરખેડૂઓ, ચાંચિયાઓ, બહારવટિયાઓ, અસામાજિક/ અનૈતિક તત્વો; અરે! સામાન્ય માણસો પેદા થયા છે. પણ…

નૂતન ભારત – ભેખધારી ડોક્ટર દંપતી

સંકલનકાર – : સુરેશ જાની સાત વરસની દક્ષાને ભમરડો ફેરવતાં અને કોક વાર ગિલ્લી દંડા રમતી જોઈ એનાં દાદીમા બોલી ઊઠ્યાં,” આ છોકરી વ્યતિપાતમાં જન્મી છે. એ મોટી થઈને અવનવા ખેલ કરશે.” અને એમ જ થયું. ૧૯૫૦માં મોહમયી નગરી મુંબાઈમાં…

અવલોકન : કારના વિન્ડ સ્ક્રીન પર પાણી

– સુરેશ જાની એક દિવસ કાર પાર્ક કરીને બેસી રહેવું પડ્યું. બહાર ઠીક ઠીક વરસાદ આવતો હતો, અને મારી પાસે છત્રી ન હતી. હું વાઈપર ચલાવીને વિન્ડ સ્ક્રીનનો કાચ સાફ રાખતો હતો. જેવો કાચ સાફ થાય કે તરત, જે જે…