Tag: Savita Pateliya

વાર્તામેળો – ૨ : મૂર્ખાઓનું ગામ

પટેલિયા સવિતા શાળા- અંધ કન્યાશાળા, અમદાવાદ એક સંઘરી નામનું મૂર્ખાઓનું ગામ હતું. તેમાં બધાં જ મૂર્ખાઓ રહેતા હતા. ને બધાં જ લોકો હંમેશાં મૂર્ખાઈવાળા કામ કરતા હતા. આ ગામમાં એક ઝૂલેલાલ કરીને મૂર્ખ રહેતો હતો. ઝૂલેલાલ પોતે મૂર્ખ છે, પણ…