Tag: Sannata (1981)

ટાઈટલ મ્યુઝીક (૪૦ ) – સન્નાટા (૧૯૮૧)

બીરેન કોઠારી હોરર અને થ્રીલર ફિલ્મો વચ્ચે શો ફરક એ સ્પષ્ટપણે તારવવો મુશ્કેલ છે, પણ કદાચ એમ કહી શકાય કે ‘હોરર’ ફિલ્મમાં ભય અને દહેશતનો માહોલ ઊભો કરવામાં આવે છે, તેના માટે મોટે ભાગે ભૂતપ્રેત કે એવા અમાનવીય પાત્રોનો ઉપયોગ…