Tag: Samir Dholakia

વિમાસણઃ સાચું…… બોલવું જોઈએ કે નહીં ?

–સમીર ધોળકિયા કોઈ ને એમ લાગે કે આ તો કેવો સવાલ છે? સાચું તો બોલવું જ જોઈએ ને ! પણ આપણે જીવંત માણસો વચ્ચે રહીએ છીએ અને આ જગતમાં જીવીએ છીએ એટલે બીજાં પાસાં પણ તપાસવાં પડે , ભલે એ…

વિમાસણ : આ સ્મૃતિઓ અને સ્મૃતિચિચિહ્નો ક્યાં સાચવવા ?

– સમીર ધોળકિયા થોડા સમય પહેલાં વિદેશમાં રહેતા પણ હાલ સ્વદેશ પધારેલા એક મિત્ર સાથે વાત થતી હતી. એમની પાછા જવાની વાત નીકળતાં મેં એમને જ પૂછ્યું કે તમને શું ભેટ આપું ? જવાબમાં એ મિત્રએ કહ્યું કે તમને ખોટું…

વિમાસણ : મારી કંપની સારી છે કે ખરાબ ?

-સમીર ધોળકિયા પહેલા તો એ સ્પષ્ટતા કરી દઉં કે આ કોઈ નાણાકીય વ્યવહાર કરતી સંસ્થાઓ વિષેની વાત નથી.  આ તો આપણી આજુબાજુ રહેતી વ્યક્તિઓના ‘સંગાથ કે સંગ ‘ અથવા કંપની વિષેની વાત છે. અને આપણી આજુબાજુની વ્યક્તિઓ મિત્ર હોઈ શકે…

વિમાસણ : માનસિક રીતે મજબૂત

સમીર ધોળકિયા આપણે બધા TV માં આવતી ચર્ચાઓ જોઈએ છીએ. કેવી ઉગ્ર હોય છે! એમ જ થાય કે હમણાં જ મારામારી થઈ જશે! આવી ચર્ચાઓ જોતાં જોતાં વિચાર આવે કે આ નેતાઓ પર આટલા બધા આક્ષેપો થતા હોવા છતાં તેમના…

(આ) વિમાસણ (નથી) : વરસાદની બપોરે …….

સમીર ધોળકિયા જયારે બપોરે હું કોમ્પ્યુટર પર બેસું છું ત્યારે બારી હમેશાં ખુલ્લી રહે છે. અત્યારે ઓચિંતાનું વર્ષાનું એક ઝાપટું આવ્યું એટલે બહાર અગાસીમાં બેસવા ગયો. વરસાદી ઋતુમાં ખુલ્લી અગાસીમાંથી વાતાવરણ બહુ સરસ લાગે છે અને સહેજ ઝાપટું ઓછું થતાં…

લાડુપુરાણ: સ્વાદથી સ્વાસ્થ્ય સુધી

સાવ અનાયાસે મૂકાયેલી એક વાત શી રીતે સહૃદય મિત્રો દ્વારા આગળ વધતી જાય, તેમાં મૂલ્યવૃદ્ધિ થતી જાય અને એક વાનગીની જ નહીં, માનવમનની, સમાજજીવનની વાતો અનાયાસે ખૂલતી જાય એ દર્શાવવાનો અહીં ઉપક્રમ છે. સમાંતરે રમૂજનાં અનેક સ્તર પણ ભેદાતાં રહે…

વિમાસણઃ સલાહ /સૂચન/અભિપ્રાય ……….આપવાં કે નહિ ?

– સમીર ધોળકિયા દુનિયામાં સૌથી સહેલું શું છે? દુનિયાને સૌથી ગમતી પ્રવૃત્તિ કઈ છે? એવી કઈ વસ્તુ છે કે જે આપવા દરેક લોકો હંમેશા તૈયાર હોય છે, અને તે પણ ગમે ત્યાં અને ગમે તે વખતે …..અને તે પણ મફતમાં…

વિમાસણ : ૧૭ અને ૭૦નો સંઘર્ષ

– સમીર ધોળકિયા થોડા સમય પહેલા એક મિત્ર મળ્યા ત્યારે મેં ઔપચારિક રીતે પૂછ્યું ” કેમ છો ?” તો એમણે બહુ જ વિલક્ષણ જવાબ આપ્યો કે બધું બરાબર છે પણ તકલીફ ફક્ત ૧૭ અને ૭૦ના સંઘર્ષની છે. મેં કહ્યું કે…

વિમાસણ – ભૂતકાળની સફર

– સમીર ધોળકિયા આપણે સૌ મનમાં અને મનમાં ભૂતકાળની સફર કરતા હોઈએ છીએ – ખાસ કરીને, આપણા વતનની કે જેમાં આપણી ઉંમર ઇચ્છીએ એટલી નાની થઈ જાય છે અને તે ધારેલી ઉંમરે આપણે એ ધૂળિયા રસ્તાઓ પર ફરતા-રમતા થઈ જઈએ…

વિમાસણ : અધૂરાં કામો એટલે આપણો દેશ?

–સમીર ધોળકિયા આપણે બધા જયારે બહાર ફરવા જઈએ ત્યારે ઘણી બધી વસ્તુઓ અધૂરી, અપૂર્ણ હાલતમાં જોઈએ છીએ. કોઈ વાર આપણને કોઈને પણ એવો વિચાર આવે કે આટલી બધી વસ્તુઓ અપૂર્ણ અથવા તૂટેલી કે બિસ્માર હાલતમાં કેમ છે? કોઈ પણ દિવસે…