Tag: S D Burman

એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો – શમશાદ બેગમ : ૧૯૪૬-૧૯૫૦

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ સચિન દેવ બર્મનની સમગ્ર કારકીર્દી દરમ્યાન તેમણે સંગીતબધ્ધ કરેલ હિંદી ફિલ્મી ગીતોમાંનાં લગભગ ૪૫૦થી ૫૦૦ (૭૦%) ગીતોમાં સ્ત્રી પાર્શ્વગાયકોના સૉલો, યુગલ કે અન્ય પ્રકારે સ્વર સાંભળવા મળે છે. તેમણે લતા મંગેશકર, આશા ભોસલે અને ગીતા…

સચિન દેવ બર્મન અને એસ ડી બર્મન : ગૈર ફિલ્મી હિંદી ગીતો [૨]

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ સચિન દેવ બર્મનનાં સંગીતની વાત કરતાં કરતાં આપણે ભલે તેમનાં અર્ધાંગિની મીરાં બર્મનની વાત ન કરીએ, પણ તેમનાં ગૈર ફિલ્મી ગીતોની વાત કરતાં હોઈએ અને મીરાં બર્મનનો ઉલ્લેખ ન કરીએ માત્ર આપણી વાત જ…

સચિન દેવ બર્મન અને એસ ડી બર્મન : ગૈર ફિલ્મી ગીતો [૧]

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ સચિન દેવ બર્મન જેટલા આગવા સંગીતકાર હતા તેટલા જ આગવા ગાયક પણ હતા એ વાતનો પરિચય તેમણે ગાયેલાં હિંદી ફિલ્મનાં ગીતોથી અપણે કરી ચૂક્યાં છીએ. ૧૯૨૬થી સંગીતની તેમને પધ્ધતિસરની તાલીમ મળી તે પહેલાં પણ…

સચિન દેવ બર્મન અને એસ ડી બર્મન – હિંદી ફિલ્મોનાં ગીતો

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકોના સ્વરમાં ગવાયેલાં સૉલો અને યુગલ ગીતોની આ શ્રેણીમાં આપણે કિશોરકુમાર, મુહમ્મદ રફી, મૂકેશ, તલત મહમૂદ, હેમંતકુમાર, મન્ના ડે અને ‘અન્ય’ ગાયકોએનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ. સચિન દેવ બર્મને…

સચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૩]

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકોના સ્વરમાં ગવાયેલાં સૉલો અને યુગલ ગીતોની આ શ્રેણીમાં આપણે હાલમાં સચિન દેવ બર્મનનાં ‘અન્ય’ પુરુષ પાર્શ્વગાયકોનાં ગીતોની ત્રિઅંકીય શૃંખલાની વાત કરી રહ્યાં છીએ. આપને યાદ હશે કે પહેલા મણકામાં…

સચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ સચિન દેવ બર્મનનાં ‘અન્ય’ પુરુષ પાર્શ્વગાયકોનાં ગીતોની આ ત્રિઅંકીય શૃંખલાના પહેલા મણકામાં આપણે તેમની કારકીર્દીની ૧૯૪૬માં થયેલી શરૂઆતથી ૧૯૪૯ સુધીના ગીતો સાંભળ્યા. એ ગીતોની એક ખાસ બાબત એ હતી કે મોટા ભાગનાં ગીતો પરદા પર…

સચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૧]

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકોના સ્વરમાં ગવાયેલાં સૉલો અને યુગલ ગીતોની આ શ્રેણીમાં આપણે કિશોરકુમાર, મુહમ્મદ રફી, મૂકેશ, તલત મહમૂદ, હેમંતકુમાર અને મન્ના ડેનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ. સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકો…

સચિન દેવ બર્મન અને મન્ના ડે – યુગલ ગીતો

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ સચિન દેવ બર્મને રચેલાં મન્ના ડેનાં સૉલો ગીતોના વૈવિધ્યપૂર્ણ રંગપટને આપણે આ પહેલાં ૨૫ નવેમ્બર, ૨૦૧૭ અને ૨૭ જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ માણી ચૂક્યાં. એ રંગપટમાં જ્યાં સુધી આ જોડીએ હિંદી ફિલ્મોને ભેટ કરેલ…

સચિન દેવ બર્મન અને મન્ના ડે – સૉલો ગીતો : [૨]

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ સચિન દેવ બર્મને રચેલાં મન્ના ડેનાં ગીતો ૩૯ ગીત પૈકી સૉલો ગીતો આપણે યાદ કરી રહ્યાં છીએ. સંગીતકાર – ગાયક તરીકેનાં આ બન્નેનાં સાયુજ્યના ૧૯૫૦થી થયેલ પ્રારંભથી લઈને ૧૯૬૦ સુધીનાં સૉલો ગીતો આપણે ગયા અંકમાં…

સચિન દેવ બર્મન અને મન્ના ડે – સૉલો ગીતો : [૧]

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ સચિન દેવ બર્મને કિશોર કુમાર (કુલ્લ : ૧૧૫ ગીતો) અને મોહમ્મદ રફી (કુલ્લ : ૯૦ ગીત)પછી સૌથી વધારે (૩૯) ગીતો મન્ના ડે સાથે કર્યાં છે. સચિન દેવ બર્મને મન્ના ડે પાસે દેશ પ્રેમ, ભક્તિભાવ, કરૂણ,…