Tag: Roshan+Kishore_Kumar

યૂં હી ચલતે ચલે મુસ્કુરાતે હુએ… : કિશોર કુમારે ગાયેલાં રોશનનાં ગીતો

– મૌલિકા દેરાસરી મસ્તમૌલા ગાયક કિશોરકુમારના અલગ અલગ સંગીતકારો સાથે  સંગીતબદ્ધ થયેલા ગીતોની સફર કરી રહ્યા છીએ આપણે. સફરમાં આજે સાથ આપશે એક અત્યંત પ્રતિભાશાળી હસ્તી અર્થાત્ રોશનલાલ નાગરથ, જેઓ સંગીતની દુનિયામાં જાણીતા છે- સંગીતકાર રોશનના નામે. કિશોરકુમાર વિશે તો આપણે…