Tag: Ranchhod M Shah

ચેલેન્‍જ.edu : કર્તવ્યપરાયણતાની કટોકટી

રણછોડ શાહ તું હવે સંજોગ સામે યુદ્ધ કર,યુદ્ધ જો તું ના કરે તો બુદ્ધ બન.એ ભલે કંટક તને આપે છતાં,તું સદા ખુશ્બૂ ભરેલા પુષ્પ ધર. જાગ્રત વ્યાસ ‘મધુકર’ આજથી વર્ષો અગાઉ જૂનું એટલં સોનું’ (Old is Gold) ની ભાવના હતી.…

ચેલેન્‍જ.edu: સમજાવટ સારી કે સજા?

રણછોડ શાહ ગમે તેમ સમજાવો, એ ક્યાં સમજતું હોય છે? આપણું જ નટખટ મન પ્રશ્નો સરજતું હોય છે. લાખ કરો પ્રયત્ન તો પણ એ અટકશે નહીં, હોય છે જે હૈયામાં, હોઠે પ્રગટતું હોય છે. રામુ પટેલ ડરણકર એક ઉચ્ચ સરકારી…

ચેલેન્‍જ.edu : સમાજનો વિકાસ કોને આભારી – વિદ્વાનોને કે ધનવાનોને ?

રણછોડ શાહ મને ન શોધજો કોઈ, હવે હું ક્યાંય નથી,અને જુઓ તો તમારી જ આસપાસમાં છું. – આદિલ મન્સુરી ભારતીય સમાજ ધર્મપ્રેમી રહ્યો છે. દેવી દેવતાઓના પૂજકોથી દેશ ઊભરાઈ રહ્યો છે. મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા, ચર્ચમાં આસ્થા પ્રમાણે માણસ સતત ધૂમતો…

ચેલેન્‍જ.edu : શાળા સંચાલન : એક પડકાર

રણછોડ શાહ જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,મારું કવન જગતનું નિવેદન બની જશે.જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,જે કંઈ તું આપશે સનાતન બની જશે. – મરીઝ પરિવર્તન સ્વાભાવિક કુદરતી પ્રક્રિયા છે. સમાજમાં જે પરિવર્તન આવે તેની સીધી અસર…

ચેલેન્‍જ.edu : અલ્પજીવી સામાજિક સંસ્થાઓ

રણછોડ શાહ આ તરંગી જિંદગાનીનો હતો એ પણ નશો;ખુદ રહી તરસ્યા, હમેશાં અન્યને પાતા રહ્યા !કોઈ સાચી પ્યાસ લઈ આવ્યું ન અમને ઢૂંઢતું,જામની માફક અમે તો નિત્ય છલકાતા રહ્યા !                                                                              – શેખાદમ આબુવાલા સનાતન સંસ્થાનું રહસ્ય એવું તંત્ર ગોઠવો…

ચેલેન્‍જ.edu : શિક્ષણ – સેવા કે લઘુઉદ્યોગ ?

રણછોડ શાહ શું કુબેરો? શું સિકંદર? ગર્વ સૌનો તૂટશે,હો ગમે તેવો ખજાનો, બે જ દિનમાં ખૂટશે;કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,આજ તો ફૂટી છે ખાલી, કાલ કૂજો ફૂટશે!                            – ઉમર ખય્યામ (અનુ. ‘શૂન્ય પાલનપુરી) એક સમયે શિક્ષણનો પ્રસાર અને પ્રચાર…

ચેલેન્‍જ.edu : શાળાનું સામાજિક વિજ્ઞાન

– રણછોડ શાહ હું એવું નથી માંગતો કે ઘર આપ મને, ઈચ્છા એ નથી મારી કે જર આપ મને; દુનિયાને અસલ રૂપમાં હું જોઈ શકું, ભગવાન ફકત તારી નજર આપ મને.                                            –મરીઝ આપણે શિક્ષણમાં પ્રાયોગિક (Practical) કાર્ય કરતાં સૈદ્ધાંતિક…

ચેલેન્જ.edu : વાલીની તીસરી આંખ, બાળકની કાપે પાંખ…

– રણછોડ શાહ આજે સંતાન અને વાલીના સંબંધમાં ગૂંચવાડો ઊભો થયો છે. વર્તમાન વાલી પોતાને આગળ વધવામાં જે જે તકલીફો પડી તે તેના બાળકને ન પડે તે માટે સજાગ અને સક્રિય થઈ ગયા છે. આથી તે બાળકને વધારે પડતું રક્ષણ…