Tag: Rajul Kaushik

આપણો કલાત્મક વારસો-આપણી સંસ્કૃતિ : ‘ચંદ્રના અજવાળામાં નહાતો કુંભલગઢ’

આલેખન – રાજુલ કૌશિક ચંદ્ર પરથી ચીનની દીવાલ પછી જો નજરે પડતું સ્થાપત્ય હોય તો તે છે કુંભલગઢ. ૩૬ કિ.મી લાંબી અને ૨૬ ફીટ પહોળી દીવાલ ધરાવતી આ એક અદભૂત રચના છે. એક સાથે આઠ ઘોડા જોતરેલા રથ સહિતની સેના…

આપણો કલાત્મક વારસો-આપણી સંસ્કૃતિ : ઉત્કૃષ્ટ સ્થાપત્યનો નમૂનો રાણકપુર તીર્થ

આલેખન – રાજુલ કૌશિક ઝીણી ઝીણી કોતરણીથી લગભગ ૪૦ ફૂટ ઊંચા સ્તંભો, વચ્ચે વચ્ચે મોતીઓની માળાઓની જેમ લટકતાં સુંદર તોરણો, ગુંબજમાં જડેલ પૂતળીઓ અને સુંદર કોતરણીયુક્ત લોલકથી શોભિતગુંબજ દર્શકોને મુગ્ધ કરી દે છે. ભારતની ભૂમિ તીર્થો અને મંદિરોની ભૂમિ ગણાય…

આપણો કલાત્મક વારસો-આપણી સંસ્કૃતિ : “રાણીની વાવ”

આલેખન – રાજુલ કૌશિક તસવીરો – કલ્યાણ શાહ ભારત સદીઓ જુની સંસ્કૃતિ,સ્થાપત્ય,કલાકૃતિનો વારસો લઇને આજે પણ દેશ-પરદેશના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાતને પોતાની આગવી અસ્મિતા-આગવું ગૌરવ અને કલા વારસો છે. આજે એક એવા જ ઉત્તમ કલાવારસાની વાત કરવી…

આપણો કલાત્મક વારસો-આપણી સંસ્કૃતિ : શ્રી કલીકુંડ તીર્થ- ધોળકા-

પ્રાસ્તાવિક વાચક હંમેશા પોતાના રસને અનુકૂળ હોય એવું લખાણ કે સાહિત્ય વાંચવાનું પસંદ કરે ત્યારે એમાંથી એને જાણકારી સાથે વાંચ્યાનો આનંદ, સંતોષ પણ મળવો જોઇએ. હેરિટેજ વિશે પણ જાણવાવાળો ચોક્કસ વર્ગ હશે. આ લેખમાળાથી એમને માહિતી તો મળી જ રહેશે…

એનું સત્ય…

રાજુલ કૌશિક “હેલ્લો મૅમ” એક સાધારણ દેખાવના યુવકે એકદમ અદબથી સીધું જ મારી સામે નજર તાકતા કહ્યું. “હાય…”જવાબ આપવામાં જરા વાર તો લાગી પણ વિવેક તો હું પણ ચૂકી નહી. “આઈ એમ શેહઝાદ,” હજુ પણ એ જ તહેઝીબ, એવી જ…