Tag: Rajnikumar Pandya

મારું વાર્તાઘર : અઢાર

રજનીકુમાર પંડ્યા  ‘જો, આ તારા બાપની ટપાલ જો ! જો, મને એટલી જ વેલ્યુ છે, જો !’ ખરેખર મમ્મી બોલતી હતી અને કરી બતાવતી જતી હતી. ટપાલ એટલે? એ કાંઈ પ્રેમપત્ર થોડો હતો? એમાં તો લખ્યું હતું : ‘હવે જો…

લ્યો, આ ચીંધી આંગળી : આ આભ સ્પર્શ્યું ને પાંખો ખરી ગઈ, જુઓ! – એક અનન્ય નિવાસ-તરુણ સદનના જન્મની કથા – (૨)

રજનીકુમાર પંડ્યા  ( સરકારી ચિલ્ડ્રન્સ હોમમાંથી 18 વર્ષની વયના થઇ ગયા પછી જેમને Childrenની વ્યાખ્યાની બહાર મુકી દઇને એકાએક આ અફાટ દુનિયાના અણજાણ પટમાં ફેંકી દેવામાં આવે છે તેવા અનેક નિરાધાર તરુણોની કથની અને તેમને સમ્હાલી લેવા માટે નવી મુબઇની…

લ્યો, આ ચીંધી આંગળી : આ આભ સ્પર્શ્યું ને પાંખો ખરી ગઈ, જુઓ! – એક અનન્ય નિવાસ-તરુણ સદનના જન્મની કથા-૧

રજનીકુમાર પંડ્યા  “મારા પિતાજી રસ્તામાંથી રદ્દી વીણીને વેચવાનો વ્યવસાય કરતા હતા. માતા વિષે મને કંઇ ખબર નથી. વતન કયું એની જાણ નથી.” આટલા વાક્યોમાં મળી આપણને લક્ષ્મીનાથ કુબેરનાથ શિંદે નામના એક સજ્જન વિષેની મૂળભૂત જાણકારી. પણ હવે એનીવધુ વિગતો વાંચો:…

લ્યો, આ ચીંધી આંગળી : જથ્થામાં નહીં, માત્રામાં સુખને માપનાર

રજનીકુમાર પંડ્યા (આ ૧૯૮૪ ના વર્ષની વાત છે. હેતુ જ્યોતિષશાસ્ત્રની તરફેણ કે વિરોધ કરવાનો નથી. હેતુ કેવળ એક ગરીબ બ્રાહમણની કઠણાઇ અને એને હળવી કરવા માટે એક લેખ દ્વારા મેં કરેલા એક પ્રયત્નનું બયાન આપવાનો છે. –રજનીકુમાર પંડ્યા) એક્યાસી વરસના…

મારું વાર્તાઘર : અંધારિયા મનમાં

રજનીકુમાર પંડ્યા થોડે દૂર પાંચ માણસો ટોળે વળ્યા હતા. કોઈ હશે ? હોવું જ જોઈએ. આમ મારી તરફ જોયા કેમ કરે છે ! જુએ છે. નજર ઢાળી જાય છે. પાછા અંદરઅંદર વાતો કરે છે. પછી વળી મરકે છે. પછી વળી…

લ્યો, આ ચીંધી આંગળી : हिंदी फिल्मसंगीत के चाहनेवालोंके लिये एक अमूल्य तोहफा

રજનીકુમાર પંડ્યા (આ વખતને લેખ વ્યાપક વિષયવસ્તુ ધરાવતો હોવાથી અપવાદરૂપે તેને હિન્‍દીમાં લખ્યો છે, જેથી હિંદીભાષી વાચકોને એ વાંચવામાં સુવિધા રહે. – રજનીકુમાર પંડ્યા) हिंदी फिल्म संगीत के चाहनेवालों की तादाद गिनती से परे है और परे ही रहेगी ।…

લ્યો, આ ચીંધી આંગળી : સંતોષીમાની સુપરહિટ સત્યકથા

રજનીકુમાર પંડ્યા દરવાજો ખોલીને આવનાર માણસ ઓસરીમાં જ બેસે. એને માટે પાણીબાણી આવે. આવનાર માણસ પાર્લાના એસ.વી.રોડ ઉપરથી ઝપાટાબંધ આવતાંજતાં વાહનોને જોયા કરે. એના ઘોંઘાટથી એના કાન છલોછલ ભરાઈ જાય. પછી કંટાળે એટલે મેગેઝિનનાં પાનાં ઉથલાવે. પછી ખૂણામાં જુએ. ત્યાં…

મારું વાર્તાઘર : દસ કમ એક

રજનીકુમાર પંડ્યા ગણી જોઈ, બરાબર ગણી જોઈ. નવ જ હતી. રાતે ઘેર આવતી વખતે પાકીટ લીધેલું એ તો નટુસિંગને પાકું યાદ. અબરખબંધા તોડેલા પાકીટમાં તો પૂરી દસ સિગારેટ જ હોય ને ! તો પછી નવ કેમ નીકળી ? એક જાય…

લ્યો આ ચીંધી આંગળી : એક ચુસ્ત ઇસ્લામી ફકીર અસલમાં જૈન પરિવારનું ફરજંદ …

(બહુ ઓછા લોકોને ખબર હશે કે ગુજરાતીના પ્રખર સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકર જેતપુરમાં વસતા મશહુર ગાંધીવાદી અને ગાંધીજીની  સાથે બેરિસ્ટરીનું ભણેલા એવા દેવચંદ ઉત્તમચંદ પારેખના પરીવારના વેવાઇ હતા.તેમના પુત્ર સતીશ કાલેલકરનું લગ્ન એ પરીવારનાં પુત્રી ચંદનબહેન સાથે થયેલું. અને વધુ રસપ્રદ…

લ્યો, આ ચીંધી આંગળી : વાસી ફૂલ વંટોળ – ધકેલ્યું જઇ પડે બાગની બહાર

આંધળી માનો કાગળ અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત,પૂનમચંદના પાનિયા આગળ, ડોશી લખાવતી ખત,ગગો એનો મુંબઈ ગામે,ગિગુભાઈ નાગજી નામે. લખ્ય કે માડી! પાંચ વરસમાં પહોંચી નથી એક પાઈ.કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !સમાચાર સાંભળી તારા;રોવું મારે…