Tag: Raag Pahadi

હુસ્ન પહાડી કા – ૨૨ – રાજકુમાર સચિન દેવ વર્મન – અસરમાં એકબીજાથી સાવ વિપરીત પહાડી ગીતો

– ભગવાન થાવરાણી સંતાપ   સૌ   ઘડીકમાં    વરાળ   થઈ   જશે બસ  ગણગણો  પહાડી  એટલી  જ  વાર  છે .. અગાઉ આપણે ઉલ્લેખી ગયા કે પહાડી રાગ પર આધારિત, બહુ લોકપ્રિય નહીં પરંતુ સાવ જ વિલક્ષણ ગીતોની આ લેખમાળામાં કેટલાક સંગીતકારો એવા છે…

હુસ્ન પહાડી કા – ૨૧ – નૌશાદનાં હજુ બીજાં પહાડી ગીતો

– ભગવાન થાવરાણી છો  ફરી  લો  તીર્થસ્થાનો  સૌ  મુલકભરના  તમે એક   મંદિર   ભીતરે   હો   ને   પહાડી  મધ્યમાં .. પૂરી વિનમ્રતાથી કહું તો આ પહાડી યાત્રા આપ સૌની છે એ કરતાં વિશેષ મારી છે. લેખમાળા નિમિત્તે, અગાઉ જોયેલી ( અથવા છેક…

હુસ્ન પહાડી કા – ૨૦ – રવિની કેટલીક વધારે પહાડી રચનાઓ

– ભગવાન થાવરાણી હો   પહાડી   ધુન   કોઈ  ને  સાથમાં  એ  મીત  હો શી  પછી  દરકાર  આગળ  હાર  હો  કે  જીત  હો  ! આપણે શરૂઆતના હપતાઓમાં ઉલ્લેખી ગયા તેમ, ભૈરવી અને પહાડી રાગ આધારિત બંદિશો એ હિંદુસ્તાની ફિલ્મ સંગીતની ધોરી નસ…

હુસ્ન પહાડી કા -૧૯- ‘નવા’ સંગીતકારો રવીંદ્ર જૈન, રામ-લક્ષ્મણ, રાજેશ રોશન અને શિવ-હરિ રચિત એક – એક પહાડી રચના

– ભગવાન થાવરાણી હું   ધારું   તો  ય   ના   ઉતરી   શકે  આ  એક   જીવનમાં પહાડી  નામના  એક  હમસફરનો  ઋણ  છે  જે  મુજ  પર .. હવે જ્યારે ધીરે – ધીરે આ લેખમાળાના અંત તરફ ગતિમાન છીએ ત્યારે, શરૂઆતના હપ્તાઓની  ‘ હજી તો…

હુસ્ન પહાડી કા – ૧૮ – સંગીતકાર ચિત્રગુપ્ત શ્રીવાસ્તવ અને એમની પહાડી બંદિશો

– ભગવાન થાવરાણી સ્વયંને    ઘૂંટવું    કે    ડૂબવું    સુરમય    પહાડીમાં અમારે  મન  તો  મિતવા !  સાધના  બન્ને  બરાબર  છે .. આજે સંગીતકાર ચિત્રગુપ્ત શ્રીવાસ્તવ અને એમની પહાડી બંદિશો. યાદ છે, થોડાક વર્ષો પહેલાં, મારી જેમ સંગીતની  ‘આડી લાઈને ચડેલા’ મિત્રો સાથે…

હુસ્ન પહાડી કા – ૧૭ – લક્ષ્મીકાંત પ્યારેલાલ અને એમના પહાડીની વાત

– ભગવાન થાવરાણી પનોતી પુણ્યશાળી આ પહાડીનો ઋણી છું હું કે વીતેલા જનમ સાથે મને નિત સાંકળે છે એ .. સાપેક્ષવાદ કેવળ વિજ્ઞાનનો વિષય નથી. સંગીતમાં પણ છે. પચાસેકની વયના એક ભાઈ સાથે વાત થઈ. એમને ક્યાંકથી બાતમી મળેલી કે…

હુસ્ન પહાડી કા – ૧૬ – શંકર-જયકિશન અને એમની પહાડી બંદિશો

– ભગવાન થાવરાણી અમારે  કામ  શું  મદિરાનું કે મનમાં સુરાલય છે અને પડખે જ પરબારું પહાડીનું શિવાલય છે આજે શંકર-જયકિશની પહાડી અને વાત પણ પરબારી એમનાથી જ શરુ કરીએ. શંકર-જયકિશનના પરમ ભક્તો કદાચ નારાજ થશે કે પહાડીની આ સફરમાં એમને…

હુસ્ન પહાડી કા – ૧૫ – પહાડીનાં ગૈર ફિલ્મી ગીતો અને ગ઼ઝલો

– ભગવાન થાવરાણી પહાડી  વહે  નહીં  અમસ્તી  મહીંથી હશે  કંઈ  મુલાયમ  પહાડોની  અંદર .. આપણા કવિ નિરંજન ભગતનું એક વિખ્યાત કાવ્ય છે : ‘ હું તો બસ ફરવા આવ્યો છું હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું…

હુસ્ન પહાડી કા – ૧૪ – રાગ ‘પહાડી’માં ગૈર-ફિલ્મી ભજનો

– ભગવાન થાવરાણી ભજન, ભક્તિ, નમન, આરાધના, પૂજા, સ્મરણ, અર્ચન આ   ઉપક્રમ   સર્વનો  પર્યાય  કેવળ  એક  પહાડી  છે .. આજે થોડાક ફંટાઈને નવો રસ્તો લઇએ. પહાડી રાગ આધારિત થોડાક ગૈર-ફિલ્મી ભજનોની વાત આજે કરીએ, પણ માત્ર બદલાવ તરીકે. આવતી કડીથી…

હુસ્ન પહાડી કા – ૧૩ – ખૈયામ સાહેબની સ્મૃતિ અને ‘પહાડી’ ગીતોનાં સર્જનને નમન

અપને આપ રાતોંમેં ચીલમનેં સરકતી હૈ /\ કહીં એક માસૂં નાજુક-સી લડકી /\ આપ યું ફાસલોંમેં ગુજ઼રતે રહેં – ભગવાન થાવરાણી મહેરબાની  પહાડીની  કે  એના  સ્પર્શ  કેવળથી કફન ઓઢીને સૂતેલાં સ્મરણ જીવંત થઈ ઊઠ્યાં .. હળવી ભાષામાં કહીએ તો પહાડી…