પાર્થ નાણાવટી “હજુ દોઢ કલાક બાકી છે.” સવારના સાડા ચારના સમયને જોતા ધરમસીએ મનોમન વિચાર્યું. ફેક્ટરીનાં દુધિયા રંગની લાઈટોનો ચળકાટ અને રોજ સવારે સાડા છએ ડિલિવરી માટે આવતી ટ્રકો માટે પેકિંગ તૈયાર રાખવું, એના ચલણ, રસીદો ને એવી બધી દોડધામ…
Tag: Parth Nanavati
રફુ
પાર્થ નાણાવટી “કાકા કેટલીવાર રફુ કરાવશો.” દરજીનો છોકરો સંચા પર બેઠા બેઠા હસ્યો. “નવું સીવડાઈ લો. ત્રણસોમાં જોડી.” એણે દુકાનની બહાર મુકેલા જાહેરાતના પાટિયા સામે ઈશારો કર્યો. “તારા બાપુજી ક્યારે આવશે?” વડીલે સામુ પૂછ્યું. “એ દવાખાને છે. ખબર નઈ આવે…