-નિરુપમ છાયા ભારતના પશ્ચિમ ભાગે આવેલ ગુજરાતના પણ પશ્ચિમે આવેલ, એક પ્રદેશ એટલે કચ્છ. મરૂ (રણ), મેરુ(પહાડો) અને મેરામણ (મહાસાગર) જેવા બહુખ્યાત શબ્દોનો ઉપયોગ એના પરિચયયમાં બહુ સામાન્ય થઇ ગયો છે. આ પ્રદેશનો પરિચય આપવા અલગથી જ લખવું પડે.…
Tag: Nirupam Chhaya
શબ્દસંગ : શબ્દ અને અભિનયનું સાયુજ્ય
નિરુપમ છાયા શબ્દની અભિવ્યક્તિનાં અનેકવિધ માધ્યમોમાં નાટ્યકલા-રંગમંચ પણ સમાવિષ્ટ છે. સાહિત્યમાં અવનવા રૂપમાં યોગ્ય રીતે ગૂંથાયેલા શબ્દને નાટ્યદેહ મળે ત્યારે સાહિત્ય વિશેષ સુગંધિત બને છે.પણ વર્તમાન સમયને કોરોનાની મહામારીએ ઘેરી લીધો છે. આખુયે વિશ્વ સ્તંભિત અને બેબાકળું છે મનુષ્ય…
શબ્દસંગ : ભાષા, શબ્દ અને અભિવ્યક્તિ
– નિરુપમ છાયા. શબ્દસંગમાં પ્રથમ જ છે ‘શબ્દ’. તો આજે શબ્દની સ્થિતિ વિષે જ વાત કરીએ. જયારે આ સૃષ્ટિમાં કશું જ નહોતું ત્યારે ધ્વનિ તો હતો. આ ધ્વનિમાંથી જ શબ્દ ઉદભવ્યો. આમ શબ્દને આદિ અથવા બ્રહ્મ કહેવાયો છે. આની તાત્વિક…
શબ્દસંગ – વર્તમાનને જીવંત બનાવતો, સ્મરણોનો ઉછળતો ‘દરિયો’: એક દીર્ઘ નવલિકા (૨)
– નિરુપમ છાયા (ગતાંકથી ચાલુ…) જેમાં પોતીકું કશુંક હોય,ઉછીના ભાવ નહિ પણ આપણી જીવનશૈલી સાથે જેનો મેળ હોય, અને ઘટનાની રીતે પરંપરાગત નહીં છતાં આધુનિકતાની શુષ્કતા ન હોય એવી આગવી વીનેશ શૈલીમાં કચ્છની દૃઢતાથી અંકાયેલી પ્રાદેશિકતા ધરાવતી વીનેશ અંતાણીની દીર્ઘ…
શબ્દસંગ – વર્તમાનને જીવંત બનાવતો, સ્મરણોનો ઉછળતો ‘દરિયો’: એક દીર્ઘ નવલિકા (૧)
– નિરુપમ છાયા ‘ગુજરાતી નવલિકા ચયન ૨૦૦૭’નાં સંપાદક હિમાંશી શેલતે એ સંપાદનમાં સમાવિષ્ટ શ્રી વીનેશ અંતાણીની ‘બાજુનું ઘર’ વાર્તાને ‘વીનેશશૈલીની’ વાર્તા તરીકે ઓળખાવી. એતદ સામયિક (ક્ષિતિજ સંશોધન પ્રકાશનકેન્દ્ર. સંપાદકો: કમલ વોરા-નૌશિલ મહેતા-કિરીટ દૂધાત)ના ડિસેમ્બર ૨૦૧૯ના અંકમાં પ્રકાશિત વિનેશભાઈની દીર્ઘ નવલિકા…