Tag: Nirupam Chhaya

શબ્દસંગ : સંવેદનાત્મક સમાજદર્શન-પુરુષાર્થની કથા

(પગમેં ભમરી –પાંચમું ચરણ ) નિરુપમ છાયા                સર્જનાત્મક સાહિત્યકૃતિઓના અનેક પ્રકાર છે. કેટલુંક સાહિત્ય પ્રભાવી હોવા છતાં સર્જનાત્મકતાની   કસોટીની  એરણે એ ખરું ન ઊતરે પણ સમગ્રપણે એક ભિન્ન દૃષ્ટિએ, સૂક્ષ્મ રીતે એમાં આપણે  સર્જનાત્મકતા અનુભવી શકીએ. મૂળ વતની કચ્છના…

શબ્દસંગ : મન વિનાનું મન : નિર્લેપ જાગૃતિની અંત:યાત્રા (૨)

નિરુપમ છાયા            આત્મકથા સાહિત્યકૃતિ ગણાય પણ સર્જનાત્મક સાહિત્ય ન ગણાય એ મતની સામે જાણીતા સાહિત્યકાર રતિલાલ બોરીસાગર એવું કહે કહે છે કે અન્ય કોઈપણ સાહિત્યકૃતિ જેવી અને જેટલી રસનિર્મિતીની અપેક્ષા પૂરી કરતાં આત્મકથા આનંદ આપે ઉપરાંત કઈંક સંદેશ આપે…

શબ્દસંગ : મન વિનાનું મન : નિર્લેપ જાગૃતિની અંતરંગ યાત્રા (૧)

નિરુપમ છાયા સાહિત્ય વિવિધ કૃતિઓ થકી  પ્રગટ થાય છે.   આ કૃતિઓ-સાહિત્ય સ્વરૂપો-માં નવલકથા, એકાંકી, કાવ્ય,નવલિકા, નિબંધ વગેરેનો સમાવેશ થાય છે. આવું  જ એક સાહિત્ય સ્વરૂપ આત્મકથા છે. પરંપરાગત રીતે આ સ્વરૂપને આપણે એની કેટલીક નિજી  વિશેષતાઓને કારણે આપણે આમ કરવા…

શબ્દસંગ : અભિનવ કલ્પનસભર નવલકથા – ઉદયાસ્ત: દ્વારકા – સોમનાથ

નિરુપમ છાયા                  સોમનાથ ! આ નામ સાથે જ દૃષ્ટિ સમક્ષ એક ભવ્ય ચિત્ર ખડું થઇ જાય છે. ભારતના છેક પશ્ચિમ છેડે આવેલું, સીધું  ઉત્તર ધ્રુવને તાકતું  આ ભવ્ય તીર્થ એટલો જ ભવ્ય ઈતિહાસ ધરાવે છે. ભારતના ઈતિહાસનાં  એક મહત્વનાં…

શબ્દસંગ : ભક્ત કવયિત્રી રતનબાઈનાં કચ્છી પદોનું અનુસર્જન

નિરુપમ છાયા માનવ માનવ વચ્ચેનો વ્યવહાર ભાષાને કારણે સ્પષ્ટ અને સરળ બનવાને કારણે મનુષ્યની ઝડપી  પ્રગતિ થઇ સાથે સાથે  સુવ્યવસ્થિત જીવનને પરિણામે માનવસંસ્કૃતિ તરીકે ઓળખાતી બાબત પણ અસ્તિત્વમાં આવી એમ કહેવું અનુચિત નહીં ગણાય. વળી ભાષા સાથે ભાવોની અભિવ્યક્તિ માટે…

ફિલ્મીગીતોમાં ‘હમતુમ’

નિરંજન મહેતા નાયક નાયિકા જયારે ગીત ગાતા હોય છે ત્યારે સાધારણ રીતે મૈ અને તું એમ ઉદબોધન થાય છે. પણ એવા કેટલાક ફિલ્મીગીતો છે જેમાં એકવચન નહીં પણ બહુવચનમાં વાત થાય છે એટલે કે હમ અને તુમ. હિંદી ફિલ્મોમાં આવા…

શબ્દસંગ : કચ્છનો અભ્યાસપૂર્ણ પરિચયાત્મક આલેખ: ‘રણ જણ જણનું’

નિરુપમ છાયા         દૂરના અને કેટલીક આગવી વિશિષ્ટતાઓને કારણે પ્રદેશ તરીકે કચ્છ વિશ્વ કક્ષાએ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એના વિષે વિવિધ પાસાંઓને લઈને ઘણા વિદ્વાનોએ અભ્યાસ, સંશોધન કર્યાં છે, લખ્યું પણ છે. ગુજરાતી સાહિત્યના જાણીતા સર્જક અને અભ્યાસુ વિવેચક ડૉ.…

શબ્દસંગ : જીવન એ જ સાધના

નિરુપમ છાયા              સંભવામિ યુગે યુગે એ ગીતાવચનની જગતમાં પુષ્ટિ થતી જ રહી છે. વિવિધ યુગમાં જન્મ લેતાં આવાં દિવ્ય વ્યક્તિત્વનો પ્રભાવ સમસ્ત સૃષ્ટિને, માનવને જગતને પ્રભાવિત કરે છે એટલે એ યુગપુરુષ તરીકે પણ ઓળખાય છે. આ યુગ પુરુષો એકલા નથી…

શબ્દસંગ : ગરવી કચ્છી ભાષા: એક પરિચય

-નિરુપમ છાયા                   ભારતના પશ્ચિમ ભાગે આવેલ ગુજરાતના પણ પશ્ચિમે આવેલ, એક પ્રદેશ એટલે કચ્છ. મરૂ (રણ), મેરુ(પહાડો) અને મેરામણ (મહાસાગર)  જેવા બહુખ્યાત શબ્દોનો ઉપયોગ એના પરિચયયમાં બહુ સામાન્ય  થઇ ગયો છે. આ પ્રદેશનો પરિચય આપવા  અલગથી  જ લખવું પડે.…

શબ્દસંગ : શબ્દ અને અભિનયનું સાયુજ્ય

નિરુપમ છાયા                  શબ્દની અભિવ્યક્તિનાં અનેકવિધ માધ્યમોમાં નાટ્યકલા-રંગમંચ પણ સમાવિષ્ટ  છે. સાહિત્યમાં અવનવા રૂપમાં યોગ્ય રીતે ગૂંથાયેલા  શબ્દને   નાટ્યદેહ મળે ત્યારે સાહિત્ય વિશેષ સુગંધિત બને છે.પણ વર્તમાન સમયને કોરોનાની મહામારીએ ઘેરી લીધો છે. આખુયે વિશ્વ સ્તંભિત અને બેબાકળું છે મનુષ્ય…