Tag: Niranjan Maheta

ફિલ્મીગીતો અને શહેર

નિરંજન મહેતા જુદા જુદા વિષય પર હિન્દી ફિલ્મોના ગીતો રચાયા છે જેમાં એવા પણ ગીતો છે જે જુદા જુદા શહેરોના નામને સાંકળીને રચાયા છે. સૌ પ્રથમ યાદ આવે લગભગ ૭૦ વર્ષ પહેલાનું ૧૯૪૯ની ફિલ્મ ‘પતંગા’નું આ ગીત જે આજે પણ…

લવરબોય

–નિરંજન મહેતા ‘કેમ છો લવરબોય?’ ફોન ઊંચકતાં આ સાંભળી અવિનાશ ચમક્યો. પછી કહ્યું ‘રોંગ નંબર’ અને ફોન મૂકી દીધો. બીજી મિનિટે ફરી ફોન આવ્યો અને એ જ સવાલ. એટલે અકળાઈને અવિનાશે જવાબ આપ્યા વગર ફોન મૂકી દીધો. પણ સામે છેડેથી…

ફિલ્મીગીતો અને હોડીસવારી

નિરંજન મહેતા ૧૯૬૦-૮૦નાં ગાળામાં ફિલ્મીગીતોમાં વપરાતા વાહનોમાં એક છે હોડી. હોડીમાં ગવાતા ગીતો પણ એટલા જ સુંદર અને કર્ણપ્રિય બન્યા છે જેમાંથી થોડાકનો આસ્વાદ આ લેખ દ્વારા લઈશું. ૧૯૬૪મા આવેલ ફિલ્મ ‘કશ્મીર કી કલી’નું આ ગીત તો સદાબહાર બની રહ્યું…

પિયાનો પર ફિલ્મીગીતો

નિરંજન મહેતા ગીતો સાથે વાદ્યની સંગત એટલે તે ગીતની રંગત ઓર વધે. જેવા વાદ્યો અને જેવો તાલમેલ એવી તેની રંગત. ફિલ્મીગીતોમાં ઓરકેસ્ટ્રાનું એટલે જ મહત્વ રહ્યું છે. રચનાકાર જુદા જુદા સાજોનો ઉપયોગ કરીને તેના સૂર અને તાલમાં જે રચના કરે…

ફિલ્મીગીતો – इंतज़ार

– નિરંજન મહેતા ઇંતજાર એટલે કોઈની રાહ જોવી. આપણી ફિલ્મોમાં મોટે ભાગે નાયિકાને ભાગે આ કાર્ય આવે છે અને ત્યારે તેની તડપને શબ્દોનું રૂપ અને સંગીતનાં વાઘા પહેરાવાય છે. જેટલું આ ગીત દર્દનાક તેટલી તેની અસર સાંભળનાર પર અને તેનો…

ફિલ્મીગીતો : સાઈકલ પર

– નિરંજન મહેતા હિન્દી ફિલ્મીમાં ગીતો માટે અવનવા વાહનોનો ઉપયોગ થાય છે જેમાંનું એક વાહન છે સાઈકલ. ૬૦ વર્ષ પર આવેલ ફિલ્મ ‘એક હી રાસ્તા’માં સહકુટુંબ સાઈકલ સવારી માણતા જે ગીત ગવાય છે તે છે: सावले सलोने आये दिन बहार…

ફિલ્મી હાલરડાં – પુરૂષ સ્વરમાં

નિરંજન મહેતા માની મમતાની મમતા અને લાગણીને દર્શાવતું એક રૂપ એટલે હાલરડાં. નાના બાળકને સુવડાવવા સદીઓથી આ ગવાય છે. હિન્દી ફિલ્મોમાં પણ કઈ કેટલાય હાલરડાં મૂકાયા છે અને તે બધા પ્રચલિત અને કર્ણપ્રિય બની ગયા છે જેમાના મોટાભાગના હાલરડાં સ્ત્રી…

ફિલ્મીગીતોમાં ‘સાજન’

નિરંજન મહેતા સાજન એટલે પ્રિયતમ. તેની તરફની પોતાની લાગણીને વ્યક્ત કરતા પ્રેમિકાના પ્રેમભર્યા તેમ જ ક્યાંક વિરહભર્યા અનેક ફિલ્મીગીતોમાંથી કેટલાકનો આસ્વાદ આ લેખમાં લેશું. અ ગીતોમાં ક્યાંક સજના શબ્દનો ઉલ્લેખ છે તો ક્યાંક સાજન શબ્દનો. અવિસ્મરણીય ૧૯૫૭ની ફિલ્મ ‘પ્યાસા’નું આ…