Tag: Nayana Patel

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૩૨

નયના પટેલ જમી પરવારીને લતાબહેન અને નીલેશકુમાર સાથે બેઠાં ત્યાં સુધી પ્રીતની વાત કોઈએ કાઢી નહી. ધનુબાની, સ્નેહાની વિગેરે વાતો થતી રહી. લતાબહેનની ધીરજનો અંત આવી ગયો હતો અને તેમાંય આજે પ્રીતે જે તેમને કહ્યું હતું, તે વાતની નીલેશકુમારને તો…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૩૧

નયના પટેલ ‘ના રે, એને તો એમ છે કે સૂઝાન એની મમને મળવા ગઈ છે.’ ‘સ્નેહુ, આ પગલું ભર્યું ત્યારે તને ભાવિન જેવા આક્રમક માણસની બીક ન લાગી?’ થોડું વિચારી સ્નેહા બોલી, ‘સાચું કહું ફોઈ, હા મને ડર તો લાગ્યો…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ ૩૦

નયના પટેલ સરલાબહેને સાંભળ્યુ લાગતું નહોતું. ‘ કેમ છોકરીને હેરાન કરે છે ? ચા બને એટલે લાવે છે, જા, તારું બધું આવી ગયું કે નહી તે ચેક કરી લે.’ સ્નેહા અને કિશને નિરાંતનો શ્વાસ લીધો! આમ તો ત્રણે જણની યુનિ.…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૯

નયના પટેલ સરલાબહેન રસોડામાં જતાં જતાં ‘પોલીસ સ્ટેશન’ શબ્દ સાંભળી, ઊભાં જ રહી ગયાં ! કિશન ફોન પર પોલીસને કહેતાં સાંભળ્યો, ‘યસ્ટરડે અરાઉંડ ૧૨.૩૦ એટ નાઈટ, વી લેફ્ટ …….રેસ્ટોરંટ એંડ વેંટ ટુ ધ કાર પાર્ક, ધેર વી સૉ ધેટ સમવન…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ ૨૮

નયના પટેલ નીચે બધાનો હસવાનો અવાજ સાંભળીને મનુભાઈની આંખ ઊઘડી ગઈ. ઘડિયાળમાં જોયું તો પોણા ત્રણ થવા આવ્યા હતા. આજે સાંજ સુધીમાં તો ત્રણેય સંતાનો જતા રહેશે એ વિચારે ઊઠીને નીચે આવ્યા અને સરલાબહેનનું છેલ્લું વાક્ય સાંભળ્યું એટલે મજાકમાં કહ્યું,…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૭

નયના પટેલ કારના ચારેય ટાયર કોઈ ફાડી ગયું હતું. એ લોકોને અંદાજ તો આવી જ ગયો કે, કોણે એ પરાક્રમ કર્યું હશે પરંતુ હમણાં તો ઘરે જવાની ગોઠવણ કરવાની હતી ! ત્યાં જ કિશને રેસ્ટોરંટના માલિક બચુભાઈને તેમની કાર તરફ…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ -૨૬

નયના પટેલ કિશને સ્નેહા માટે રેસ્ટોરંટનું બારણું ખુલ્લું રાખ્યું હતું પરંતુ સ્નેહા ત્યાં આવે તે પહેલાં તો ખુલ્લા બારણામાંથી ભાવિન એક પ્રામમાં બાળકને લઈને નીકળ્યો અને એની સાથે એક અંગ્રેજ યુવતી પણ બહાર આવી. ભાવિન સ્નેહાને જોઈને આભો બની ગયો…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૫

નયના પટેલ લક્ષ્મીબહેનને લકવો મારી ગયો છે અને હવે ઘરડાંઘરમાં રહે છે – તે વાત ‘કહીને’ ડાહીબાને અને ‘સાંભળીને’ ધનુબાને સંતોષ થયો. સરલાબહેનને તેમનાં કામે મૂકીને , રસ્તે આવતાં નંદાએ સ્નેહાને કિશનની તેના તરફની લાગણીને સ્પષ્ટતાથી સમજાવી. સ્નેહાના મનની સ્થિતિની…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૪

નયના પટેલ કિશન અને નમન અવાક્‍ રહી ગયા ! હવે બાને કઈ રીતે સમજાવે ? આ ઘડીએ ડોસીમા ખતરનાક લાગ્યા તેમને. કિશને બાને ફોસલવવાનો પ્રયત્ન કર્યો, ‘ બા, અમે ગે નહોતાં કહેતાં, એ તો હું નમનને ગાવાનું કહેતો હતો.’ ‘…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૩

નયના પટેલ ધનુબા પણ ચિંતાતુર ચહેરે સરલાબહેનની બાજુમાં આવી બેસી ગયા અને ઇશારાથી પૂછ્યું, ‘ શું થયું ?’ હાથના ઇશારાથી સાત્વન આપી સરલાબહેને પૂછ્યું, ‘ બહેન જરા સ્પષ્ટતાથી કહો તો ખબર પડે, શું કહ્યું એણે ?’ ‘ લગ્ન કરવાની ઘસીને…