Tag: Nayak (1966)

સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૩ – નાયક

ભગવાન થાવરાણી ફિલ્મ ચારૂલતા વાળા આઠમા મણકામાં આપણે સત્યજિત રાયની ફિલ્મ-સર્જક તરીકેની મહાનતા સંદર્ભે એમના માટે AUTEUR શબ્દ-પ્રયોગ કરેલો. AUTHOR ઉપરથી ઉતરી આવેલા અને વિશેષ કરીને ફિલ્મ-સર્જકો માટે વપરાતા આ વિશેષણનો અર્થ થાય છે એક બહુ-આયામી સંપૂર્ણ ફિલ્મકાર, જે ફિલ્મ-સર્જનના…