Tag: પ્રથમ પગલું – નલિન શાહની નવલકથા

નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ – ૪

હવે એ આઝાદ હતી અને અઢળક સંપત્તિની માલિક પણ…. નલિન શાહ દીકરો અવતર્યાના સમાચારે ભંવરલાલને ગાંડા જેવા કરી દીધા. રેવતીએ ગોળધાણા વહેંચ્યા અને ભગવાનની સામે મોંઘીદાટ મીઠાઈનો થાળ ધર્યો. જ્યારે પડોશના લોકોએ કહ્યું કે, ‘ત્રીજી વહુએ કુળદીપક આપી કુંટુંબને ઉગાર્યું’…

નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૩

‘બા, દેવતાઓ તો તેત્રીસ કરોડ છે અને અહીં તો ફક્ત વીસ-પચ્ચીસ મૂર્તિઓ જ છે. તો બીજી બધી ક્યાં છે?’ નલિન શાહ પરાગના પિતા ભંવરલાલ મહેતા ગામ રાજાપુરના સૌથી વધુ નામાંકિત જમીનદાર હતા. નામાંકિત એટલા માટે કે તે પૈસેટકે સહુથી વધુ…

નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ-૨

‘એ કામ ભગવાન કરતાં તમારો દીકરો સારી રીતે કરી શક્યો હોત’ નલિન શાહ માનસી અને પરાગ અમેરિકાના શહેર હ્યુસ્ટનના ટેક્સાસ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટનાં છાત્ર હતાં. માનસી ફિઝિશિયન થવા માંગતી હતી અને પરાગ સર્જન. માનસીનાં મા-બાપ નાનપણમાં જ ગુજરી ગયાં હતાં. ગરીબ…

નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ : ૧

‘હું મીરાં નથી ને માટે ઝેર નથી પીવું. જાણો છો, છતાં રોજે રોજ થાળ ધરો છો.’ નલિન શાહ શિયાળાની સવારના ખુશનુમા વાતાવરણમાં ઝડપથી ચાલતાં ચાલતાં માનસી બહુ દૂર નીકળી ગઈ હતી. સમયનું ભાન થતાં પાછી વળી એનાં મકાનમાં દાખલ થઈ.…

પ્રથમ પગલું – નલિન શાહની નવલકથા : વેબ ગુર્જરીપર ધારાવાહિક સ્વરૂપે

ફિલ્મસંગીતના ધુરંધર ઈતિહાસજ્ઞ તરીકે નલિન શાહને આપણામાંથી ઘણા જાણતા હશે. (વિશેષ પરિચય માટે આ લિન્ક ) આ વિષય પર દુર્લભ સામગ્રી ધરાવતું તેમનું પુસ્તક Melodies, Movies & Memories સાર્થક પ્રકાશન દ્વારા ૨૦૧૬માં પ્રગટ થયું, જેનો અનુવાદ સમાંતરે વેબ ગુર્જરી પર…