– મોના લિયા વિકમશી મિસિસ સ્મિતા બજાજનું સ્વાગત કરશે, કોલેજના આચાર્ય શ્રી વિશાલ ખાંડેકર!’. ટ્રસ્ટીઓ માટે સ્ટેજ પર ગોઠવાયેલી આરામદાયક બેઠક પરથી સ્મિતા ઊભી થઈ. આચાર્યે શાલ ઓઢાડી પુસ્તક અર્પણ કર્યું અને તાળીઓના ગડગડાટથી હોલ ગાજી રહ્યો. સ્વાગત-વિધિ આગળ ચાલી.…