– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે આંશિક ભાગ – ૧ થી આગળ (શેર ૪ થી ૬) ભરમ ખુલ જાએ જ઼ાલિમ તેરે ક઼ામત કી દરાજ઼ી કાઅગર ઇસ તુર્રા-એ-પુર-પેચ-ઓ-ખ઼મ કા પેચ-ઓ-ખ઼મ નિકલે (૪)…
Tag: Mirza Ghalib
(૯૧) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૭ (આંશિક ભાગ – ૧)
– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે (શેર ૧ થી ૩) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલેબહુત નિકલે મિરે અરમાન લેકિન ફિર ભી કમ નિકલે (૧)…
(૯૦) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૬ (આંશિક ભાગ – ૩)
મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (શેર ૭ થી ૧૦) (શેર ૩ થી ૬)થી આગળ વો ચીજ઼ જિસ કે લિએ હમ કો હો બિહિશ્ત અજ઼ીજ઼ સિવાએ બાદા-એ-ગુલ્ફામ-એ-મુષ્ક-બૂ ક્યા હૈ…
(૮૯) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૫ (આંશિક ભાગ – ૨)
મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (શેર ૩ થી ૬) (શેર ૧ થી ૨)થી આગળ યે રશ્ક હૈ કિ વો હોતા હૈ હમ-સુખન તુમ સે વગર્ના ખ઼ૌફ઼-એ-બદ-આમોજ઼ી-એ-અદૂ ક્યા હૈ…
(૮૮) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૪ (આંશિક ભાગ – ૧)
મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (શેર ૧ થી ૨) પ્રસ્તાવના : જગમશહૂર ગ઼ાલિબની અનેક ગ઼ઝલો પૈકીની આ ગ઼ઝલ સંપૂર્ણત: શ્રેષ્ઠ તો છે જ, પણ તેના મત્લા (પહેલા)…
(૮૭) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૩ (આંશિક ભાગ – ૫)
– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (શેર ૧૨ થી ૧૪) શેર ૯,૧૦ અને ૧૧થી આગળ ફિર હુએ હૈં ગવાહ-એ-ઇશ્ક઼ તલબઅશ્ક-બારી કા હુક્મ-જારી હૈ (૧૨) [ગવાહ-એ-ઇશ્ક઼= પ્રેમનો સાક્ષી-શાહેદ(Witness); તલબ= ઉત્કટ ઇચ્છા, તલપ;…
(૮૬) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૨ (આંશિક ભાગ – ૪)
– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (શેર ૯ થી ૧૧) ગતાંકના શેર ૬,૭ અને ૮થી આગળ કત’અ: (ખંડ) ફિર ખુલા હૈ દર-એ-અદાલત-એ-નાજ઼ ગર્મ-બાજ઼ાર-એ-ફ઼ૌજદારી હૈ (૯) [ખુલા = ખુલ્લું; દર-એ-અદાલત-એ-નાજ઼= સૌંદર્ય (નખરાંબાજી)ની…
(૮૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩)
– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (શેર ૬ થી ૮) ગતાંકના શેર ૩,૪ અને ૫થી આગળ દિલ હવા-એ-ખ઼િરામ-એ-નાજ઼ સે ફિર મહશરિસ્તાન-એ-સિતાન-એ-બેક઼રારી હૈ (૬) [ખ઼િરામ = મસ્ત ચાલ; નાજ઼= નખરાં, હાવભાવ; હવા-એ-ખ઼િરામ-એ-નાજ઼=…