ફિલ્મ-ઇતિહાસના ઊંડા અભ્યાસુ અને બહુખ્યાત લેખક નલિન શાહ દ્વારા લખાયેલા સૌ પ્રથમ પુસ્તક Melodies, Movies & Memories નું પ્રકાશન ૨૦૧૬માં ‘સાર્થક પ્રકાશન’ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુસ્તકની પ્રસ્તાવનામાં પ્રકાશકની ભૂમિકામાં ઉર્વિશ કોઠારી લખે છે :’વિન્ટેજ હિંદી ફિલ્મોનાં સંગીત વિષે…










