Tag: Mahendra Shah

વાસ્તવિક જીવનની હાસ્યમય ઘટનાઓ : આર્ટ ગેલેરી

મહેન્દ્ર શાહ જ્યારે જ્યારે મારાં ઓળખીતાં લોકો મને યાદ કરે છે ત્યારે અચુક વાત મારાં ચિત્રો ભણી વળતી જોવા મળે છે. વાતવાતમાં તેઓ મારે ઘરે મારા ચિત્ર સંગ્રહને જોવા આવવાની રજા પણ માગી લેતાં હોય છે. હું પણ એટલો હરખમાં…