Tag: Mahek Gandhi

હું મહેક…… :: ૧

“હું મહેક___મહેક બિરજુબેન ગાંધી. હું ૧૨ વર્ષની છું અને હું ઉત્કર્ષ સ્કૂલ રાજકોટમાં સાતમા ધોરણમાં ભણું છું. મારી પાસે કહેવા માટે ઘણું બધું છે. હું તેમને બધાને એક કાગળ લખીશ અને દર મહિને નવો વિષય, નવી વાર્તા કે નવો વિચાર…