ભગવાન થાવરાણી સત્યજિત રાયની એક ફિલ્મકાર તરીકેની મહાનતાના કેટલાક કારણોમાંનુ એક છે એમની ફિલ્મોનું વિષય-વૈવિધ્ય ! ૩૭ વર્ષની દીર્ઘ કારકિર્દીમાં ૨૯ ફીચર ફિલ્મો અને સાત દસ્તાવેજી-ટૂંકી-ટેલિફિલ્મો આપનાર આ બહુમુખી પ્રતિભાની આપણે અત્યાર સુધી ચર્ચેલી ફિલ્મોના વિષયો તો જુઓ ! પોતાની…










