Tag: Krushna Dave

કોરોનાસૂર વધ ! ! !

કૃષ્ણ દવે (કોરોના વાયરસની સામે પોતાના જીવની પરવા કર્યા વગર દર્દીઓની સેવા કરી રહેલા ડૉકટર,નર્સ અને વૈજ્ઞાનિકોને સમર્પિત ) ડોક્ટર થઈને હરિ અવતર્યા,નર્સ રૂપે મા અંબા કોરોનાસૂરનો વધ કરવા રણે ચડયા જગદંબા  સેનેટાઇઝર, માસ્ક ઉગામી ધસ્યા અસૂરની સામે હસ્તે જીવનરક્ષક…

વ્યંગ્ય કવન : ૪૫ : આઝાદી ! ! !

આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ? પોલીસને પથ્થરથી મારી શકાય છે ને પાછો તું ક્યે છે અન્યાય છે ? આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ? આંદોલન આંદોલન જ્યારે રમ્યો છો ત્યારે સળગાવી બસ તોય રોક્યો ? વર્ષોથી રેલવેના…

વ્યંગ્ય કવન : (૪૨) બે ગીત

– કૃષ્ણ દવે (૧) હાલો પથ્થારી ફેરવીએ દેશની તમને જરૂર છે ટેકાની ભાઈ મારાઅમને જરૂર છે કેશનીહાલો પથ્થારી ફેરવીએ દેશની છ મહિના ચાલે તો ગંગાજી નાહ્યાંઆ વર્ષોની વાર્તાયું મેલોસાત પેઢી નિરાંતે બેસીને ખાયબસ એટલો જ ભરવો છે થેલો દોવા દે…

કવિશ્રી કૃષ્ણ દવેની કવિતા “ફેસબુક!”નું રસદર્શન

-દેવિકા રાહુલ ધ્રુવ કૃષ્ણ દવેની કવિતા “એની લાઈકથી જીવી જવાય છે.” એ કવિના જણાવ્યા મુજબ આપણી માતૃભાષા ગુજરાતી તરફથી ફેસબુકને અર્પણ કરીને લખાયેલી છે. કારણ કે, ફેઈસબુકના માધ્યમથી આપણે સૌ એકબીજાની રચનાઓને માણી શકીએ છીએ. તેથી ફેસબૂકને અર્પણ”. સૌથી પ્રથમ…

સુઘરીનો માળો

–કૃષ્ણ દવે થોડો બાવળને આવ્યો કંટાળો.ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો?થોડો બાવળને આવ્યો કંટાળો. સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ?એક એક તરણાંની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ.વ્હાલસોયાં બચ્ચાંનો હોય…

ભૂલ (ગીત)

–કૃષ્ણ દવે આંખની તારી ભૂલ તે ચારે કોર છલોછલ છલકે છતાંય કેમ નથી એક સુખ દેખાતું ?કાનની તારી ભૂલ તે ડાળે લ્હેરખી ઝૂલી ગાય મધુરું કેમ નથી એક ગીત સુણાતું ? જળની ઝીણી આવ જા થતાં કેટલા બધા પથરાઓ પણ…

વોટ્સેપ ! !

હવે લખવાનું હોય કંઇ ટપાલમાં ?થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાંઆપ જીવી રહ્યાં છો કઈ સાલમાં ?થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાં. રેડીમેડ લાગણીને ડાઉનલોડ કરવાની, લખવાનું મનગમતુ નામપહેલાના વખતના લોકો શરમાતા તે લખતા’તા રાધા ને શ્યામદાદા દાદીને કૈ ઓછું પૂછવાનું ?…