Tag: Jwalant Nayak

સાયન્સ ફેર – પીરિયડ્સ ઇન સ્પેસ : સ્ત્રી અવકાશયાત્રીઓની આ સમસ્યા વિષે વિચાર્યું છે કદી?!

જ્વલંત નાયક કરોડો-અબજો રૂપિયાના ખર્ચે થનારા આ મિશન માણસજાતના ભવિષ્ય સાથે જોડાયેલા હોય છે, આથી એમાં અનેક નાની નાની બાબતો પ્રત્યે તંતોતંત કાળજી રાખવી પડે છે. એમાં જરાસરખી ચૂક ચલાવી લેવાય નહિ. અને એટલે જ હેડિંગમાં જે લખી, એ બાબતના…

સાયન્સ ફેર – કેસ્લર સિન્ડ્રોમ : શું ભવિષ્યમાં અવકાશીય સંશોધનો માટે કોઈ અવકાશ જ નહિ બચે?

જ્વલંત નાયક ‘સ્પેસ’ શબ્દ આજે દરેક દેશને આકર્ષી રહ્યો છે. કેમકે દરેક દેશને સ્પેસ – એટલે કે અવકાશ વિજ્ઞાનમાં અગ્રેસર હોવાના ફાયદા સમજાઈ ગયા છે. લગભગ દરેક વિકસિત દેશ ક્યાંતો પોતાની સ્વતંત્ર સ્પેસ એજન્સી ધરાવે છે. ભારત જેવો વિકસિત દેશ…

સાયન્સ ફેર : એક એવો ભૂતિયો પુલ, જ્યાંથી શ્વાનો આત્મહત્યા કરે છે!

જ્વલંત નાયક શું પાલતુ પશુઓ કદી આત્મહત્યા કરે? શ્વાન માણસનો સૌથી વફાદાર મિત્ર ગણાય છે. અને તમને માનવામાં નહિ આવે, પણ દુનિયામાં એક એવુંય સ્થળ છે, જે કૂતરાઓની આત્મહત્યા માટે પ્રસિદ્ધ છે! અહીં મૂળ વાત એ છે કે કોઈ શ્વાનને…

સાયન્સ ફેર : શું તમને ઈન્ટરનેટ યુઝ કરતી વખતે કદી આવો વિચાર આવ્યો છે?

જ્વલંત નાયક ૧૦ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક એવા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું જે ભારતની દક્ષિણે આવેલા અને ભારતીય ગણરાજ્યનો જ હિસ્સો ગણાતા આંદામાન-નિકોબાર ટાપુઓને ‘મેઈન લેન્ડ ઇન્ડિયા’ સાથે જોડવાનું કામ કરનાર છે. ‘સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ (OFC)’ તરીકે જાણીતો આ…

સાયન્સ ફેર : ચેતતા રહેવું, ચીન અવકાશમાં પણ પત્તા બિછાવી રહ્યું છે!

જ્વલંત નાયક કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે આજે આખું વિશ્વ ડૂબતી ઇકોનોમી સહિતની જાતજાતની સમસ્યાઓથી પરેશાન છે. એવામાં કોરોના વાઈરસના ઉદગમસ્થાન જેવું ચાઈના પોતાની જ મસ્તીમાં મસ્ત છે. ઘરઆંગણે લોખંડી શાસનને કારણે ચીનના લોકોનો અવાજ લશ્કરી બૂટ નીચે દબાઈ જાય છે,…

સાયન્સ ફેર : વીસમી સદીના આ ખૂની કાતિલોને આપણે વિજ્ઞાનના જોરે કાબૂ કર્યા છે.

જ્વલંત નાયક છેલ્લા મહિનાઓથી એક પ્રકારની નેગેટીવીટીએ આપણને સહુને બાનમાં લીધા છે. કોરોના જેવી વિશ્વવ્યાપી આફતમાં આવું વાતાવરણ સર્જાય એ સ્વાભાવિક છે. આફત સમયે અતિશય ડરી જવું-પેનિક થઇ જવું કે પછી સાવ બેફીકર થઈને આફતને અવગણતા રહેવું, એ બે ય…

સાયન્સ ફેર : અંધાપો દૂર કરવા આવી રહી છે ‘બાયોનિક આય’

જ્વલંત નાયક બે-ત્રણ મહિના પહેલા મીડિયામાં રોજેરોજ પબ્લિશ થતા કોરોના કેસીસના વધતા આંકડા જોઈને આપણે પેનિક થઇ જતા હતા. આખો દિવસ એ વિષે ચર્ચાઓ કરતા. ત્યાર પછી ધીરે ધીરે ટેવાઈ ગયા. આજે પરિસ્થિતિ એ છે કે મીડિયામાં પબ્લિશ થતા કોરોના…

સાયન્સ ફેર : સદીપુરાણી એ ઘટના વિષે આજેય કોઈ તર્ક નથી જડતો!

જ્વલંત નાયક શું અત્યારે તમે કહી શકો કે અમુક ખાસ ઘટનાઓ અને એની સાથે જોડાયેલી બાબતો એક સદી બાદ કેવું રહસ્ય પેદા કરશે? પ્રશ્ન રસપ્રદ છે પરંતુ ઉત્તર મેળવવો લગભગ અશક્ય છે. કેમકે ભવિષ્યના માણસો અને એમની વિચારશૈલી કેવા પ્રકારની…

સાયન્સ ફેર : સ્વિત્ઝરલેન્ડના મોર્તેરાશ ગ્લેશિયરને બચાવવા માટે વૈજ્ઞાનિકોનો અફલાતૂન ઉપાય

જ્વલંત નાયક આજે આધુનિક દુનિયાની ભૌતિક સુખ-સગવડોનો જે લુત્ફ આપણે ઉઠાવી રહ્યા છીએ, એના માટે નિ:શંકપણે ઔદ્યોગિક ક્રાંતિ જવાબદાર છે. ઔદ્યોગિક ક્રાંતિને પ્રતાપે આપણે સાયન્સ અને ટેકનોલોજીમાં અનેક પ્રકારની નવી શોધખોળ કરી શક્યા, અનેક જીવન રક્ષક દવાઓ શોધાઈ અને અનેક…

સાયન્સ ફેર : “માસ્ક તો આપ પહન લોગે, મગર…!!”

જ્વલંત નાયક હિન્દીમાં ફિલ્મમાં અમુક કલાકારોનું કામ હીરોને ઉપર હેડિંગમાં લખી છે એવી ધમકીઓ આપવાનું જ રહેતું. “તુમ અદાલત તક તો સબૂત પહોંચા દોગે… મગર એક નઝર ઇધર ભિ દેખ લો…” વિલન આવો ડાયલોગ બોલે એટલે તરત એના અડ્ડાની એક…