Tag: Jugnoo(1973)

ટાઈટલ મ્યુઝીક (૪૬) – જુગનૂ (૧૯૭૩)

બીરેન કોઠારી સચીન દેવ બર્મન ઊર્ફે એસ.ડી.બર્મન ઊર્ફે સચીનદાની કારકિર્દી ફિલ્મોની સંખ્યાની દૃષ્ટિએ તેમના અમુક સમકાલીનોની સરખામણીએ ઠીક ઠીક લાંબી કહી શકાય એવી હતી. હેમંતકુમાર, નૌશાદ, રોશન કરતાં ફિલ્મોની સંખ્યા ઘણી વધુ. જો કે, સચીનદાના સંગીતનો મુખ્ય ફરક એ જણાય…