Tag: Jaydevlal Govardhandas Vadhadia

લ્યો,આ ચીંધી આંગળી : શાંતારામની સામગ્રીવાળા…. (3)

-રજનીકુમાર પંડ્યા (ગતાંકથી ચાલુ) “હિંદી ફિલ્મ બનાવો છો ?” વિજયદેવે હીરાલાલ પટેલને પૂછ્યું, “તો જોડાઉં.” “હા” જીવનકલા પિકચર્સના માલિક હીરાલાલ પટેલે કહ્યું, “હિંદી ફિલ્મ. એ પણ મોટા બજેટની- ભારતની આઝાદીના વિષય સાથે સંકળાયેલી. એશિયાના સૌથી મોટા અને બ્રાન્ડ ન્યુ ફેમસ…

લ્યો,આ ચીંધી આંગળી :: શાંતારામની સામગ્રીવાળા…. (૨)

– રજનીકુમાર પંડ્યા (ગતાંકથી ચાલુ) ‘આમ તો હું મારાં ફઈબા અને ફુઆ ભેગો જેતપુર રહું છું. મારા પિતા તો હું મારી માના પેટમાં હતો ત્યારે જ ગુજરી ગયેલા. મોસાળ પણ નહીં. પણ ફઈબા ભેગો રહીને હું ભણ્યો. ફુઆને બરાડમાં બેરડી…

લ્યો,આ ચીંધી આંગળી :: શાંતારામની સામગ્રીવાળા…. (૧)

– રજનીકુમાર પંડ્યા “પ્યારી…. પ્યારી…. પ્યારી…. પ્યારી….” 1943ની સાલ. મુંબઈનું સ્વસ્તિક સિનેમા. એક મિત્રે ‘સાવ બંડલ છે’ એમ કહ્યા છતાં રાજકોટથી આવેલો જયદેવલાલ ગોવર્ધનદાસ વાગડિયા નામનો બાવીસ વરસનો છોકરો વી. શાંતારામનું ‘શકુંતલા’ ચિત્રપટ જોવા ગયો. જો કે એ તો માંડી…