Tag: Ichchharam Surtaram Desai

શિવાજીની સૂરતની લૂંટ : પ્રકરણ ૬ ઠું : બેરાગી

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ “ગુરુજી મહારાજ ! જો આપ ફરમાવો તે બજાને મેં આપકા ચેલા તૈયાર હૈ” નાના ચેલાએ પોતાના વૃદ્ધ ગુરુને પગે પડીને પૂછ્યું. “મય જાનતા હું મહારાજ, આજ અપન દોનો શહેરમેં સાથ ઘુસકર ભિક્ષા મંગ લાયગે.” “હાં, બચ્ચા તું…

શિવાજીની સૂરતની લૂંટ : પ્રકરણ ૫ મું : મણિગવરીનો યત્ન

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ જે ચાકર સાથે નવાબની બેગમપર પત્રિકા મોકલાવી હતી, તે ચાકરને ત્રણ કલાક અથડાવું પડયું, બેગમ પોતાના મ્હેલમાં નહોતાં, તેથી નદી કિનારે આવેલા બક્ષીના મહેલમાં તે ગયો, ત્યાં કેટલીક પૂછપરછ કર્યા પછી એવી ખબર મળી કે, બેગમ સાહેબા…

શિવાજીની સૂરતની લૂંટ : પ્રકરણ ૪ થું : મોગરાનો બહાર

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ બીજે દિવસે જ્યારે બહિરજી અને બાવાજી પોતપોતાની વાતમાં ગુંથાઈ શહેરમાં ફરવાની યોજના નક્કી કરતા હતા; અને દર્શને આવનારા ભક્તો આ નવા મરાઠાને જોઈને આશ્ચર્ય પામતા હતા, ત્યારે મણિગવરી પોતાની બંગલીમાં રાતની વાત સાંભળી શોકમાં હતી, જ્યારે બે…

શિવાજીની સુરતની લૂટ “ પ્રકરણ ૩ જું : બહિરજી અને બેરાગી

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ જેદિવસે ઉપલો બનાવ બન્યો, તેજ દિવસની રાત્રિયે-અને તે જ સ્થળે હનુમાનની જગાથી આશરે વીશ મિનિટના રસ્તાપરની દૂરની બંગલીમાં બે સ્ત્રી પુરુષ બેઠાં હતાં. બંને જુવાન અને રંગમસ્ત હતાં. ઉમ્મર પહેલીની માત્ર બાવીશ અને બીજાની પચ્ચીશ વર્ષની હતી.…

શિવાજીની સુરતની લૂટ : પ્રકરણ ૨ જું : ઇતિહાસ

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ [આ પ્રકરણનો વૃત્તાંત ઐતિહાસિક છે, અને તેનો આધાર, મિ. ડફના મરાઠાનો ઈતિહાસ, સુરતનો જુનો ઇતિહાસ, કવિ નર્મદાશંકરની સુરતની હકીકત, મેડોસ ટેલરનો તથા એલફિન્સ્ટનનો હિંદુસ્તાનને ઈતિહાસ,-તેનાપર છે.] તા. ૭મી ડીસેમ્બરની ને ૧૬૬૩ ની સાયંકાળે એક દક્ષિણી સવાર, ઘણી…

શિવાજીની સુરતની લૂટ : પ્રકરણ ૧ લું : શાહ આત્મારામ ભૂખણ તે કેાણ?

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ નવું પ્રકરણ શરુ કરીએ તે પહેલાં, હવે મોહનચંદ્રના*] કુળનો ઇતિહાસ વાંચનારને જણાવવો જોઈએ. માણસની મોટાઈ કેટલેક દરજજે તેના કુળપરંપરાના ઇતિહાસ ઉપર આધાર રાખે છે. ઘણા દાખલા એવા જોવામાં આવ્યા છે કે, ઉમદા અમીરી ગુણ ધરાવનારા અને બુદ્ધિના…

શિવાજીની સુરતની લૂટ ; પ્રવેશક :: લેખક પરિચય

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ ‘શિવાજીની સુરતની લૂંટ’ ૧૮૮૮માં લખાયેલી એક ઐતિહાસિક નવલકથા છે. પ્રસ્તુત ઐતિહાસિક નવલકથામાં શિવાજીએ ઈ.સ. ૧૬૬૨માં અને તે પછી ૧૬૭૦માં સુરતની લૂંટ કરી હતી તેનું કોડીબંધ વર્ણન છે. આ ક્થાને લગતી ‘કેટલીક ઐતિહાસિક માહિતી’ પુસ્તકના અંતમાં પરિશિષ્ટ રૂપે…