Tag: Hiranya Vyas. Entrepreneurism

પ્રશ્ન નિરાકરણ અને નિર્ણય શક્તિ

હિરણ્ય વ્યાસ પ્રાસ્તાવિક: જીંદગી એટલે પ્રશ્નોની હારમાળા; શૈશવના પ્રશ્નો, અભ્યાસ-શિક્ષણનાં પ્રશ્નો, કારકિર્દીના પ્રશ્નો, યુવા અજંપો, દાંપત્ય જીવન-કૌટુમ્બિકના પ્રશ્નો, સામાજીક સમસ્યાઓ, આવક-મિલકતના મુદ્દાઓ, તંદુરસ્તીની બાબતો, રીટાયર થાય તો નિવૃત્તિના પ્રશ્નો. આ પૃથ્વી પર એવી એક પણ વ્યક્તિ એવી નથી કે જેને…