Tag: Himmat Khatsuriya

લ્યો, આ ચીંધી આંગળી! : વેદનાનું વહન પણ વાયરલેસ હોઈ શકે

– રજનીકુમાર પંડ્યા એ બંને કવિઓ મારા પર કોપાયમાન થશે એની પૂરી ખાતરી સાથે એમનું વર્ણન કરું. જે જુવાન છોકરી એમને ફૂટપાથ પરથી જડી આવી હતી એનું વર્ણન કરું તો એ છોકરી પણ તાડકારૂપ ધારણ કરે તેની ખાતરી છે, પણ…