હરદ્વાર ગોસ્વામી રહ્યો નથી રણકાર ધરમનો,તૂટી ગયો છે તાર ધરમનો. ગુરુવર્યના ગજવામાંથી,સરસર સરતો સાર ધરમનો. રાતે ચોર લૂટારાઓનો,દિવસે છે અંધાર ધરમનો. શંખ, આરતી, લઇ ઊભો છે,એ છે વહિવટદાર ધરમનો. રાખો એને રામભરોસે,માણસ છે બીમાર ધરમનો. વાલ્મિકી ‘ને વ્યાસ બને છે,જેણે…
Tag: Hardar Goswami
વ્યંગ્ય કવન : (૫૫) – લગન કરી લે યાર
હરદ્વાર ગોસ્વામી લગન કરી લે યાર. સ્વયંની સોપારી દઈને, ખુદને ગોળી માર.લગન કરી લે યાર. સોનાના પીંજરની સામે પાંખ મૂકીને આવ્યો,રૂપાળાં સપના જોવામાં આંખ મૂકીને આવ્યો.લાખેણીના ચક્કરમાં તું લાખ મૂકીને આવ્યો,એકાદુ આ ફૂલ જોઇને શાખ મૂકીને આવ્યો. જીત જીવનમાં નથી…
વ્યંગ્ય કવન : (૫૨) : ફેસબુકનો શાયર
અગાઉ વે.ગુ.માં પગરણ માંડી ચૂકેલા કવિ શ્રી હરદ્વાર ગોસ્વામીનું એક મઝાનું વ્યંગ્ય-કવન ભાવકો માટે સસ્નેહ.. = દેવિકા ધ્રુવ, સંપાદન-સમિતિ, પદ્યવિભાગ ફેસબુકનો શાયર હરદ્વાર ગોસ્વામી ફેસબુકનો શાયર છું હું ફેસબુકનો શાયર.ગાડી મારી દોડ્યે રાખે, નહીં એન્જીન, નહીં ટાયર. મીટર-મેટર ખબર પડે…