પીયૂષ મ. પંડ્યા સને ૧૯૭૯ના ઓગસ્ટ મહિનાની એક સાંજની વાત છે. અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં સુખ્યાત સંગીતનિર્દેશક રામચન્દ્ર ચિતલકર (સી. રામચન્દ્ર)ના સ્ટેજ શોની શરૂઆત એમની સાથે આવેલા સાજીંદાઓ દ્વારા એકદમ ધમાકેદાર વાદ્યવૃંદવાદનથી થઈ. વાદન ચરમસીમાએ પહોંચ્યું અને અચાનક થંભી ગયું. એ…










