Tag: Devika Dhruv

પળ-અકળ

– દેવિકા ધ્રુવ જન્મની પળ કંઈ એવી અકળ અહીં, પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં. ઘોડિયાએ માંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય. કોરાકટ કાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય.. રોજ રોજ પાના તો જાય એમ…

એક અછાંદસ કવિતા- તેની પૂર્વભૂમિકા સાથે

–દેવિકા ધ્રુવ પૂર્વભૂમિકાઃ સ્પોર્ટ્સની દૂનિયામાં ગોલ્ફ એક અનોખી રમત છે. આમ તો હું રમત-ગમતની દુનિયાનો જીવ નથી, પણ પુત્ર-પૌત્ર-પૌત્રીઓને આ ગોલ્ફની રમત રમતાં જોવાની મઝા આવી. જોતાં જોતાં રસ પડવા માંડ્યો અને ઘણું જાણવાનું પણ મળ્યું. (પ્રેમનો પ્રભાવ માનવીને ક્યાં…

ગુજરાતી લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનું ૧૧મું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન

– દેવિકા ધ્રુવ ઘણા મહિનાઓથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ગુજરાતી લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનું ૧૧મું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન આ વર્ષે સપ્ટે.ની તા ૭,૮,અને ૯ના રોજ ઉજવાયું. આયોજન મુજબ ૭મી તારીખની સાંજે પાંચ વાગ્યાથી ન્યૂજર્સીની ફેરબ્રીજ હોટેલના…

કૃષ્ણ-રાધા- પ્રેમસંવાદ

– દેવિકા ધ્રુવ                 (“રેડિયો આઝાદ”-ડલાસ ઉપર પ્રસારિત) પૂછે છે રાધા,પાસે જઇ કાનાને, વ્હાલપથી કાનમાં,અગર જો રાધા, હોત જરા શ્યામ,સાચુકડું કે’જે, શું ચાહત તું શ્યામ? પૂછે કાં રાધા, આમ અણગમતું કાનમાં,અગર જો રાધા, હોત જરા શ્યામ,સાચુકડું કહેજે, તું જાણે ના…

સંવાદ ગીત

–દેવિકા ધ્રુવ સૂરજ એક દિ’ કહે ચાંદને, તુજથી વધુ ધરતી હું ચાહું, રોજ રોજ, એને મળવાને સૌથી પહેલો પહોંચી જાઉં. તું તો ચંદ ઘડી, થોડો ને, વધતો ઓછો, મળતો. વળી સંતાતો, વાદળ પાછળ, એવું ઘણુંયે કરતો. ચાંદ કહેઃ સાચી તારી…

મળતો નથી

-દેવિકા ધ્રુવ માણસ હવે, માણસને કૈં મળતો નથી.ને જો મળે, તો એ હવે હસતો નથી. બેસી રહે છે ‘ફેસબુક’ના જ ફળિયે,કોઈ તમારા આંગણે જડતો નથી. દેખાય છે એ ‘ઓન લાઈનો’ ઉપર,એકલો પડે,પણ એ સૂનો પડતો નથી. રોજે મઝા માણે છે…

કવિશ્રી કૃષ્ણ દવેની કવિતા “ફેસબુક!”નું રસદર્શન

-દેવિકા રાહુલ ધ્રુવ કૃષ્ણ દવેની કવિતા “એની લાઈકથી જીવી જવાય છે.” એ કવિના જણાવ્યા મુજબ આપણી માતૃભાષા ગુજરાતી તરફથી ફેસબુકને અર્પણ કરીને લખાયેલી છે. કારણ કે, ફેઈસબુકના માધ્યમથી આપણે સૌ એકબીજાની રચનાઓને માણી શકીએ છીએ. તેથી ફેસબૂકને અર્પણ”. સૌથી પ્રથમ…

ગ઼ઝલ અને રસદર્શન

ગ઼ઝલ – ડો.મહેશ રાવલ રસદર્શનઃ દેવિકા ધ્રુવ.                    હું એવો દીવો શોધું છું (ગ઼ઝલ) અણજોતી આડશ ઓગાળે હું એવો દીવો શોધું છું.ઓજસ આવે સૌના ભાગે હું એવો દીવો શોધું છું. ખૂણેખૂણો ખોલી મનનો હર મનને નિર્મળતા બક્ષેવાણી વર્તનને અજવાળે હું…