Tag: Darsha Kikani

વારાણસી- ‘શિવ’માંથી ‘શંકર’ બનેલ મહાદેવનું ‘ઘર’ : આસીઘાટ અને સારનાથ

દર્શા કિકાણી રાતના સમયસર સૂવાનો પ્લાન હતો. આવતીકાલ સવારના દિવ્ય પ્રોગ્રામના વિચારો અને આજની ભવ્ય આરતીના વિચારોના તુમૂલ યુદ્ધમાં ક્યારે વિકેટ પડી ગઈ તેનો ખ્યાલ પણ આવ્યો નહીં ! વહેલી સવારે અંધારામાં જ ગાડી અમને આસીઘાટ મૂકી ગઈ. ‘સુબહ-એ-બનારસ’ નામનો…

વાર્તામેળો – ૩ – વાર્તા તેરમી – ગુરુજીના આશીર્વાદ

બિપીનચંદ્ર વિષ્ણુભાઈ પંચાલ,શિક્ષક દિવાન બલ્લુભાઈ પ્રાથમિક શાળા,કાંકરિયા, અમદાવાદ સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

વારાણસી- ‘શિવ’માંથી ‘શંકર’ બનેલ મહાદેવનું ‘ઘર’ : વારાણસીની પારંપારિક ખુબીઓ

દર્શા કિકાણી કુંભમેળો અને દ્રુપદ મહોત્સવ : યજમાનની જ ગાડી અને જાણીતા ડ્રાઈવર સાથે સવારે વહેલાં અમે કુંભમેળામાં જવા વારાણસીથી અલ્હાબાદના રસ્તે નીકળ્યાં. યજમાને અમારા માટે સવારનો નાસ્તો પેક કરી ગાડીમાં મૂકાવી દીધો હતો. અમે થોડો કોરો નાસ્તો પણ જોડે…

વારાણસી- ‘શિવ’માંથી ‘શંકર’ બનેલ મહાદેવનું ‘ઘર’ : પૂર્વ તૈયારીઓ અને પ્રથમ દર્શન

દર્શા કિકાણી વારાણસીનો કંકર કંકર, ભક્તોને મન શંકર શંકર !તિમિર ભર્યું છે અંદર અંદર, અજવાળો મમ અંતર અંતર !ના જાણું હું જંતર મંતર, કૃપા કરો હે શંકર શંકર ! એક દિવસ સવારે છાપામાં ‘અમદાવાદ-વારાણસી-અમદાવાદ’  વિમાન સફરની લોભામણી જાહેરખબર વાંચી. સપ્તાહમાં…

ઓ મારી નાનકડી પરી !

પહેલી પેઢીના ત્રીજી પેઢી સાથેના થતા રહેતા સંવાદનું એક ખાસ પાસું પૌત્રીના લાભપાંચમના દિવસે આવતા જન્મ દિવસ નિમિત્તે દાદાદાદીએ લખેલ આ પત્રમાં ઉઘડે છે. પૌત્રી આ પત્રમાંની ભાવનાઓ સમજી શકે તેવડી મોટી થશે ત્યારે આ પ્તર તેના વાંચવામાં આવશે કે…

વાર્તામેળો – ૩ – વાર્તા બારમી – ઢાલ – સોનાની કે ચાંદીની ?

પ્રજાપતિ તન્વી પ્રકાશભાઈધોરણ ૮શ્રી એસ જી બ્રહ્મભટ્ટ બધિર વિદ્યાવિહાર, નડિયાદ સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

દિવાળી આવી, આવી ….. અને ગઈ!

દર્શા કિકાણી ૨૦૭૬ની દિવાળી તો આંધીની જેમ આવી અને નવાવર્ષમાં કર્ફ્યુ થઈ સમાઈ ગઈ!  દિવાળી પહેલાંની ખરીદી કરવા લોકો કોરોનાનો મલાજો રાખ્યા વગર બેકાબૂ થઈ બજારમાં ઊમટી પડ્યાં. મહિનાઓથી પોતાના મિત્રો અને સગાં-વહાલાંઓથી દૂર રહેલાં ગુજરાતીઓ એકબીજાને મળવાં અને ભેટવાં…

કોરોનામાં દિવાળી

દર્શા કિકાણી આપણે સૌ કારમા કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. એમાં આ તો દિવાળી આવી. જાણે દુકાળમાં અધિક માસ! આસપાસ જ્યાં જુઓ ત્યાં કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે. આ મહામારી તો જવાનું નામ જ લેતી નથી. તો આ વર્ષની…

સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. : ડેન્યુબ પરનો નગીનો: માર્ગરેટ ટાપુ

દર્શા કિકાણી (૩૦ જૂન, ૨૦૧૯) આજે સવારનો નાસ્તો મિત્રોના સાથ વગર થોડો ફિક્કો લાગતો હતો! મોટો ડાઈનીંગ હોલ મિત્રો વગર ખાલી લાગતો હતો! નાસ્તો કરી અમે રૂમ પર આવી સામાન પેક કરી લીધો. આમ તો  સાંજે નીકળવાનું હતું  પણ જરૂર…

સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. : મધ્ય યુરોપનું પેરીસ : બુડાપેસ્ટ

દર્શા કિકાણી (૨૯ જૂન, ૨૦૧૯) ટુરનો છેલ્લો દિવસ તો આવી ગયો. આજે રાત્રે અને કાલે મોટા ભાગનાં મિત્રો પાછાં પોતપોતાને ઘેર જશે. અમે બુડાપેસ્ટમાં એક દિવસ વધુ રોકવાનાં હતાં. આજે નાસ્તો કરવામાં જરા વધુ વાર લાગી. ઓલ્ડ સીટીની ગાઈડ સાથેની…