Tag: Darsha Kikani

ઓ મારી નાનકડી પરી !

પહેલી પેઢીના ત્રીજી પેઢી સાથેના થતા રહેતા સંવાદનું એક ખાસ પાસું પૌત્રીના લાભપાંચમના દિવસે આવતા જન્મ દિવસ નિમિત્તે દાદાદાદીએ લખેલ આ પત્રમાં ઉઘડે છે. પૌત્રી આ પત્રમાંની ભાવનાઓ સમજી શકે તેવડી મોટી થશે ત્યારે આ પ્તર તેના વાંચવામાં આવશે કે…

વાર્તામેળો – ૩ – વાર્તા બારમી – ઢાલ – સોનાની કે ચાંદીની ?

પ્રજાપતિ તન્વી પ્રકાશભાઈધોરણ ૮શ્રી એસ જી બ્રહ્મભટ્ટ બધિર વિદ્યાવિહાર, નડિયાદ સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

દિવાળી આવી, આવી ….. અને ગઈ!

દર્શા કિકાણી ૨૦૭૬ની દિવાળી તો આંધીની જેમ આવી અને નવાવર્ષમાં કર્ફ્યુ થઈ સમાઈ ગઈ!  દિવાળી પહેલાંની ખરીદી કરવા લોકો કોરોનાનો મલાજો રાખ્યા વગર બેકાબૂ થઈ બજારમાં ઊમટી પડ્યાં. મહિનાઓથી પોતાના મિત્રો અને સગાં-વહાલાંઓથી દૂર રહેલાં ગુજરાતીઓ એકબીજાને મળવાં અને ભેટવાં…

કોરોનામાં દિવાળી

દર્શા કિકાણી આપણે સૌ કારમા કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. એમાં આ તો દિવાળી આવી. જાણે દુકાળમાં અધિક માસ! આસપાસ જ્યાં જુઓ ત્યાં કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે. આ મહામારી તો જવાનું નામ જ લેતી નથી. તો આ વર્ષની…

સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. : ડેન્યુબ પરનો નગીનો: માર્ગરેટ ટાપુ

દર્શા કિકાણી (૩૦ જૂન, ૨૦૧૯) આજે સવારનો નાસ્તો મિત્રોના સાથ વગર થોડો ફિક્કો લાગતો હતો! મોટો ડાઈનીંગ હોલ મિત્રો વગર ખાલી લાગતો હતો! નાસ્તો કરી અમે રૂમ પર આવી સામાન પેક કરી લીધો. આમ તો  સાંજે નીકળવાનું હતું  પણ જરૂર…

સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. : મધ્ય યુરોપનું પેરીસ : બુડાપેસ્ટ

દર્શા કિકાણી (૨૯ જૂન, ૨૦૧૯) ટુરનો છેલ્લો દિવસ તો આવી ગયો. આજે રાત્રે અને કાલે મોટા ભાગનાં મિત્રો પાછાં પોતપોતાને ઘેર જશે. અમે બુડાપેસ્ટમાં એક દિવસ વધુ રોકવાનાં હતાં. આજે નાસ્તો કરવામાં જરા વધુ વાર લાગી. ઓલ્ડ સીટીની ગાઈડ સાથેની…

સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. : ભવ્ય સ્લોસ મહેલ અને ડેન્યુબ પરની સુંદરી

દર્શા કિકાણી (૨૮ જૂન,૨૦૧૯) હોટલમાંથી સરસ નાસ્તાપાણી કરી બાકી રાખેલી સ્લોસ સ્કોન્બ્રુન મહેલ (SCHLOSS SCHONBRUNN)ની મુલાકાત માટે અમે સૌ તૈયાર થઈ ગયાં. સુંદર મહેલ બહારથી જોયો હતો એટલે તેના અતિ ઉત્તમ લેન્ડસ્કેપ બગીચાઓ અને બેરોક સ્ટાઈલમાં શણગારેલ રૂમો અને મ્યુઝિયમ…

સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. : કલાનગરી વિએના

દર્શા કિકાણી (૨૭ જૂન ૨૦૧૯) પ્રાગથી વિએનાનું અંતર ૨૯૨ કી.મિ.નું છે અને આ અંતર કાપતા અહીં ૩.૩૦ કલાક થાય છે. વિએના શહેર ઓસ્ટ્રિયા (AUSTRIA)  દેશની રાજધાનીનું શહેર છે. રિપબ્લિક ઓફ ઓસ્ટ્રિયા અથવા ટૂંકમાં ઓસ્ટ્રિયા તરીકે જાણીતો આ દેશ આલ્પ્સની તળેટીમાં…

સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. : પ્રાગ દર્શન અને હીટ-વેવ

દર્શા કિકાણી (૨૬ જૂન ૨૦૧૯) પ્રાગની હોટલ બહુ સરસ ન હતી. અમને મેઈન બિલ્ડીંગની પાછળ આવેલા વધારાના (ANNEXE) બિલ્ડીંગમાં રૂમો આપી હતી. વળી સવારથી જ ગરમી બહુ લાગતી હતી. આખા યુરોપને ઘેરી વળેલું કહેવાતું હીટ-વેવ (HEAT WAVE) એની અસર ફેલાવી…