Tag: નિસબત

નિસબત : શું આપણે ભ્રષ્ટ પ્રજા છીએ ?

ચંદુ મહેરિયા અમદાવાદના રેલવે સ્ટેશન પર આરસની તકતીમાં કોતરીને, ગાંધીજીની ૨૮મી ઓકટોબર, ૧૯૪૭ની, “બિના ટિકિટ કી મુસાફરી”ની શીખ મુકવામાં આવી છે. તેમાં લખ્યું છે, “ લોગ અગર યહ સોચ લે કે ચલો રેલોં મેં મુફ્ત સૈર કરે યા કહીં કામ…

નિસબત : ભણતરનો ભાર અને ભાર વિનાનું ભણતર

ચંદુ મહેરિયા ૨૦૨૦નું ઈસુ વરસ કોરોના મહામારીને લીધે ભારે પીડાદાયક રહ્યું.કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થયા અને લાખોના મોત થયા. અનેક દેશોના અર્થતંત્રોને મોટી અસર થઈ. બેકારી અને ગરીબીમાં વધારો થયો. જો કે સૌથી મોટી અસર શિક્ષણ પર પડી. મહામારીના પ્રથમ…

નિસબત – રાજ્યપાલ : બંધારણીય વડા કે વફાદાર સુબેદાર ?

ચંદુ મહેરિયા થોડા દિવસો પહેલાં  પુડુચેરીના કોંગ્રેસી મુખ્યમંત્રી વી.નારણસામીએ રાજ્યના ઉપરાજ્યપાલ કિરણ બેદીને હઠાવવાની માંગ સાથે ચાર દિવસનું ધરણાં-આંદોલન કર્યું હતું. અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ઉપરાજ્યપાલ વિરુધ્ધ ધરણાં કર્યા હતા. મોટાભાગના વિપક્ષશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો વચ્ચે સતત…

નિસબત : વસ્તીગણતરીમાં અલગ આદિવાસી ધર્મકોડની માંગ

ચંદુ મહેરિયા ઝારખંડ વિધાનસભાના એક દિવસીય ખાસ સત્રમાં આગામી વસ્તી ગણતરીમાં આદિવાસીઓ માટે અલગ ધર્મકોડની માંગણીનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. અલગ ઝારખંડ રાજ્યની રચના જેટલી જ  જૂની માંગ અલગ આદિવાસી ધર્મકોડની પણ છે. ઝારખંડ મુક્તિ મોરચાએ વિધાનસભા ચૂંટણીમાં…

નિસબત : શપથ બાઈડેનના, સ્મરણ સૈન્ડર્સનું

ચંદુ મહેરિયા આખરે કમને ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારવી પડી છે.૭૮ વરસના  જો બાઈડેન ૨૦મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ અમેરિકાના ૪૬મા પ્રમુખ તરીકે શપથ લીધા છે. ચાર વરસનો ટ્રમ્પનો કાર્યકાળ અને તેમનું પ્રમુખ તરીકે ચૂંટાવું તે જો અમેરિકાના…

નિસબત : નાયબ વડાપ્રધાન અને નાયબ મુખ્યમંત્રીના પદ બંધારણીય નથી !

ચંદુ મહેરિયા કેન્દ્રમાં નાયબ વડાપ્રધાન અને રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રીનું  પદ બંધારણીય નથી પણ રાજકીય છે.  બિહારના નીતિશ કુમાર મંત્રીમંડળમાં બે નાયબ મુખ્યમંત્રીઓ સમાવવા પડ્યા છે. સંસદીય પ્રણાલીમાં વડાપ્રધાન કે મુખ્યમંત્રીનું પદ કેબિનેટના બધા સમાન મંત્રીઓમાં પ્રથમ સ્થાન ધરાવનારનું  છે. પરંતુ…

શ્રી ચંદુભાઈ મહેરિયાના સાંપ્રત વિષયોને નવા દૃષ્ટિકોણની ‘નિસબત’ ધરાવતા લેખોની લેખમાળાના પ્રારંભે

ગુજરાતની દલિત ચળવળ, દલિત પત્રકારત્વ, દલિત સાહિત્ય, દલિત જીવનનો અધિકૃત માહિતીસ્રોત ગણાવી શકાય એવા ચંદુભાઈ મહેરિયાના અહેવાલો, સંપાદનો ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. તેમણે લખેલાં વ્યક્તિચિત્રોની પણ આગવી શૈલી છે. તેમનો નીરક્ષીર વિવેક એવો છે કે અચ્યુત યાજ્ઞિક જેવા…