Tag: Chirag Patel

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૧

ચિરાગ પટેલ उ.९.१.१२ (११८६) वृष्टिं दिवः परि स्रव द्युम्नं पृथिव्या अधि। सहो नः सोम पृत्सु धाः॥ (असित काश्यप/देवल) હે સોમ! આપ આકાશથી પૃથ્વી પર દિવ્યવૃષ્ટિ કરો. પૃથ્વી પર પોષક અન્ન ઉત્પન્ન કરો, અને અમને સંઘર્ષની શક્તિ પ્રદાન કરો. આ શ્લોકમાં…

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૦

ચિરાગ પટેલ उ.९.१.१ (११७५) शिशुं जज्ञानंहर्यतं मृजन्ति शुम्भन्ति विप्रं मरुतो गणेन। कविर्गीर्भिः काव्येन कविः सन्त्सोमः पवित्रमत्येति रेभन्॥ (प्रतर्दन दैवोदासि) નવજાત બાળકની જેમ સહુને આનંદિત કરનાર સોમને મરુદગણ શુધ્ધ કરે છે. સાત ગુણોથી યુક્ત આ મેધાવર્ધક સોમ સ્તુતિઓ સાથે શબ્દ કરતો…

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૯

ચિરાગ પટેલ उ.८.१.१२ (११२७) अभि प्रियं दिवस्पदमध्वर्युभिर्गुहा हितम्। सूरः पश्यति चक्षसा॥ (असित काश्यप/देवल) બળવાન ઇન્દ્ર પોતાની આંખોથી દિવ્યલોકમાં પ્રિય અને અધ્વર્યુઓ દ્વારા હૃદયસ્થ સોમને જુએ છે. આ શ્લોકમાં ઋષિ સોમના બે ભિન્ન સ્વરૂપો રજૂ કરે છે. યજ્ઞ માટે અધ્વર્યુઓ સોમવલ્લીને…

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૮

– ચિરાગ પટેલ उ.७.४.७ (१०९०)उंभे यदिन्द्र रोदसी आपप्राथोषा इव। महान्तं त्वा महीनाँ सम्राजं चर्षणीनाम्।देवी जनित्र्यजीजनद्भद्रा जनित्र्यजीजनत्॥ (मांधाता यौवनाश्व) હે ઇન્દ્ર! ઉષા જેમ દ્યુલોક અને ભૂલોકને પ્રકાશથી ભરી દે છે, તેમ આપ પણ બંનેને ભરી દો છો. આપ મહાનતાથી યુક્ત, મનુષ્યોના…

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૬

ચિરાગ પટેલ उ. ७.१.१५ (१०४५) गोषा इन्दो नृषा अस्यश्वसा वाजसा उत। आत्मा यज्ञस्य पूर्व्यः॥ (मेधातिथि काण्व) હે સોમ ! યજ્ઞના આત્માના રૂપમાં આપ ગાય, ઘોડા, અન્ન અને સુસંતતિ આપવાવાળા છો. આ શ્લોકમાં ઋષિએ “આત્મા” શબ્દનો પ્રયોગ કર્યો છે. આત્મા એટલે…

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૫

ચિરાગ પટેલ उ. ६.१.५ (९५९) केतुं कृण्वन्दिवस्परि विश्वा रुपाभ्यर्षसि । समुद्रः सोम पिन्वसे ॥ (कश्यप मारिच) હે વિશ્વવ્યાપી સોમ! વિશ્વમાં ચેતનારૂપે સંવ્યાપ્ત તમે સમુદ્ર જેમ અમને વિભિન્ન પ્રકારના વૈભવ પ્રદાન કરો છો. આ શ્લોકમાં ઋષિ સોમ માટે સમગ્ર વિશ્વના પદાર્થને…