Tag: Cartoons-Valentine Day

વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧) : વક્ર નજરે વેલેન્‍ટાઈન ડે

– બીરેન કોઠારી ખાસ કરીને પશ્ચિમી દેશોમાં 14 ફેબ્રુઆરીનો દિવસ ‘વેલેન્‍ટાઈન ડે’ તરીકે ઊજવાય છે, જેનો વ્યાપ હવે ઘણા દેશોમાં પ્રસરી રહ્યો છે. આ ઊજવણીનો આરંભ શી રીતે થયો એ અંગે જાતજાતની દંતકથાઓ છે. ટૂંકમાં એટલું કે આ દિવસે પોતાના…