Tag: Cartoons – Uncheked gun use in America

વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૩) : શાળાઓમાં આડેધડ ગોળીબાર: કરુણતામાં ભળેલી વક્રતા

-નીતિન વ્યાસ સ્થળ: આશરે 24000 નાગરિકોની વસ્તી ધરાવતા ફ્લોરિડામાં આવેલા પાર્કલેન્ડ નામના નગરમાં આવેલી સ્ટોનમેન ડગલાસ હાઈસ્કુલ, તારીખ 14 મી ફેબ્રુઆરી, 2018, વેલેન્ટાઈન ડે, લગભગ બપોરના 2 વાગીને 20 મિનિટે શાળાનો ફાયર અલાર્મ એકાએક જોરથી ધણધણી ઉઠે છે અને વિદ્યાર્થીઓ…