Tag: Biren Kothari

‘શોલે’ની સૃષ્ટિ : શસ્ત્રોનો સંગીતપ્રેમી સોદાગર

(આ શ્રેણીમાં ‘શોલે’ ફિલ્મમાં દેખા દેતા, નાની પણ ચિરંજીવ ભૂમિકા ભજવતા વિવિધ પાત્રોની, ફિલ્મની સ્ક્રીપ્ટમાં ન હોય એવી કાલ્પનિક કથાઓ મૂકવામાં આવી છે.) શસ્ત્રોનો સંગીતપ્રેમી સોદાગર -બીરેન કોઠારી “આ પોટલામાં શું છે, હુકુમચંદજી? કશું અણીયાળું લાગે છે! હથિયાર-બથિયાર તો નથી…

ફિર દેખો યારોં : પૈર અનાડી, ઢૂંઢે કુલ્હાડી

– બીરેન કોઠારી કોઈ અકસ્માત યા દુર્ઘટના ગમે તે કારણસર થઈ શકે, પણ એ પછી તેમાંથી આપણે શો ધડો લઈએ છીએ એ મહત્ત્વનું છે. કહેવાતા વિકાસને પગલે પર્યાવરણને થઈ ચૂકેલા ગંભીર નુકસાનની જાણકારી હવે છાની રહી નથી. એ બાબતે જાગૃતિ…

ટાઈટલ મ્યુઝીક (૪૧) – મહાચોર (૧૯૭૬)

બીરેન કોઠારી ‘દૃશ્યમ’ ફિલ્મ જોઈ હશે તેમને તેનું એક દૃશ્ય યાદ હશે. હીરો અજય દેવગણ પોતાના પરિવારને લઈને શહેરમાં જાય છે, જ્યાં તેઓ એક હોટેલમાં જમે છે, અને ફિલ્મ જોવા થિયેટરમાં જાય છે. અજય દેવગણ પોતાની દીકરીને થિયેટરના પ્રોજેક્શન રૂમમાં…

ફિર દેખો યારોં : કલ ચમન થા આજ એક સેહરા હુઆ

– બીરેન કોઠારી ‘સ્ટાયરીન વાયુની લોકોના સ્વાસ્થ્ય પર થતી લાંબા ગાળાની અસર ચકાસવા માટે લોકોના લોહી અને પેશાબના નમૂના લઈને તેના ટેસ્ટ કરવા જોઈએ. રાજ્ય સરકારના સહયોગમાં ‘એલ.જી.પોલિમર્સ ઈન્‍ડિયા’ દ્વારા આ વાયુની સ્વાસ્થ્ય પર થતી હાનિકારક અસરના મૂલ્યાંકન માટે ટેસ્ટનું…

ફિર દેખો યારોં : આગ લાગે ત્યારે, એ પહેલાં કે પછી, અમારે કૂવો ખોદવો જ નથી, જાવ!

– બીરેન કોઠારી કોઈ પણ સંભવિત દુર્ઘટનાને ખાળવા માટે સાવચેતીનાં આગોતરાં પગલાંની જોગવાઈ વિચારવામાં ન આવે, અને દુર્ઘટના બને ત્યારે જ પગલાં લેવાની વિચારણા કરવામાં આવે એ વલણને ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું’ તરીકે ઓળખાવવામાં આવે છે. છે તો…

ટાઈટલ મ્યુઝીક (૪૦ ) – સન્નાટા (૧૯૮૧)

બીરેન કોઠારી હોરર અને થ્રીલર ફિલ્મો વચ્ચે શો ફરક એ સ્પષ્ટપણે તારવવો મુશ્કેલ છે, પણ કદાચ એમ કહી શકાય કે ‘હોરર’ ફિલ્મમાં ભય અને દહેશતનો માહોલ ઊભો કરવામાં આવે છે, તેના માટે મોટે ભાગે ભૂતપ્રેત કે એવા અમાનવીય પાત્રોનો ઉપયોગ…

ફિર દેખો યારોં : તારી મૂર્તિ મારી મૂર્તિથી ઉંચી કેમ?

– બીરેન કોઠારી કેટલાય પાઠ એવા હોય છે કે અઘરે રસ્તે પણ આપણે તેને શીખવા માગતા નથી. કોવિડ-19ના પ્રકોપ જેવી, સદીમાં એકાદ વાર જવલ્લે પ્રસરતા વિશ્વવ્યાપી રોગચાળા જેવી ઘટનાથી મોટું બીજું કયું નિમિત્ત એ માટે જોઈએ? માર્ચ મહિનાના અંતથી ત્રણેક…

‘શોલે’ની સૃષ્ટિ : જૂની ચીજોના જબરદસ્ત સંગ્રાહક

આ શ્રેણીમાં ‘શોલે’ ફિલ્મમાં દેખા દેતા, નાની પણ ચિરંજીવ ભૂમિકા ભજવતા વિવિધ પાત્રોની, ફિલ્મની સ્ક્રીપ્ટમાં ન હોય એવી કાલ્પનિક કથાઓ મૂકવામાં આવી છે.) જૂની ચીજોના જબરદસ્ત સંગ્રાહક –બીરેન કોઠારી “નામ?” “બમન!” “અરે પંડિત! મંય તેરી જાત નહીં, નામ પૂછતા!” “એય…

ફિર દેખો યારોં : કૈદ કિયા જાય કિ છોડ દિયા જાય?

– બીરેન કોઠારી ‘બેઈલ ઈઝ રુલ એન્‍ડ જેલ ઈઝ એન એક્સેપ્શન’ એટલે કે જામીન આપવા એ નિયમરૂપ છે અને જેલની સજા અપવાદરૂપ. હજી માર્ચ મહિનામાં જ વડી અદાલત દ્વારા જેની જામીનઅરજી નકારવામાં આવેલી એવી એક વ્યક્તિના જામીન મંજૂર કરતાં સર્વોચ્ચ…

ટાઈટલ મ્યુઝીક (૩૯ ) – રતન (૧૯૪૪)

બીરેન કોઠારી માસ્ટર ગુલામ હૈદરે હિન્‍દી ફિલ્મસંગીતમાં પંજાબી શૈલી ‘ખજાનચી’થી આરંભી. અલબત્ત, ગુલામ હૈદર અને તેમના સમકાલીન અન્ય પંજાબી સંગીતકારોએ તેને આગળ વધારી, છતાં મૂળભૂત ફરક એ હતો કે તેમાં માત્ર તાલ કે ઠેકાનું જ મહત્ત્વ નહોતું, બલ્કે માધુર્ય પણ…