Tag: Biren Kothari

ફિર દેખો યારોં : સંધ્યા કરવી છે? તો ‘શિખા બંધનમ્’!

– બીરેન કોઠારી ઘણી બાળકથાઓ કે બોધકથાઓ એવી હોય છે કે વિવિધ પરિસ્થિતિઓમાં તે નવાં નવાં અર્થઘટન સાથે પ્રસ્તુત બની રહે. આવી જ એક કથા છે બાદશાહ અને તેના દીવાનની. એક વાર બાદશાહના દરબારમાં આવતાં દીવાનને મોડું થાય છે. બાદશાહ…

ફિર દેખો યારોં : વિજ્ઞાનમ શરણમ ગચ્છામિ

– બીરેન કોઠારી સામૂહિક આપત્તિનો સમય અને સ્થિતિ હોય ત્યારે પ્રસારમાધ્યમોમાં સારી અને નરસી એમ બન્ને પ્રકારની ઘટનાઓ ચમકતી રહે છે. ક્યાંક માનવતાની મિસાલ જોવા મળે, તો ક્યાંક વિપરીત સ્થિતિમાં પણ ઝળકતાં અનિષ્ટ તત્ત્વોની ઝલક દેખાય. આ બન્ને પ્રકારની ઘટનાઓનું…

ટાઈટલ મ્યુઝીક (૩૧) – જાદૂ (૧૯૫૧)

– બીરેન કોઠારી નૌશાદનું નામ આવે એટલે શાસ્ત્રીય રાગ આધારીત ગીતો, ઊત્તર ભારતીય લોકગીતોની ધૂન પર આધારીત ગીતો અનાયાસે કાનમાં ગૂંજવા લાગે. આનો અર્થ એ હરગીઝ નહીં કે તેમણે પાશ્ચાત્ય સંગીત આધારીત ગીતો બનાવ્યાં જ નથી, અથવા તો તેમને એ…

ફિર દેખો યારોં : પ્રકૃતિનો નાશ સંસ્કૃતિ, તો વિકૃતિ કઈ?

–  બીરેન કોઠારી વિશ્વના મોટા ભાગના દેશોમાંથી કોરોના વાઈરસ બાબતે ડરામણા સમાચાર મળી રહ્યા છે. વિકસીત ગણાતા પશ્ચિમના દેશોની સ્થિતિ વધુ ને વધુ માઠી બની રહી છે. અલબત્ત, ત્યાં આપણા જેવી કે આપણાથી બદતર સ્થિતિ સરજાય તો ખુશ થવા જેવું…

ફિર દેખો યારોં : સવાલ હાર કે જીતનો નહીં, સમજદારીનો છે

–  બીરેન કોઠારી ‘અમે પગથિયાં ઉતરીને નીચે ગયા અને દરવાજો વટાવીને એમ્બ્યુલન્‍સની રાહ જોતા ઊભા ત્યારે આવા મધરાતના સમયે પણ ડઝનેક લોકો અમને જોવા માટે ટોળે વળીને ઊભા હતા. અલબત્ત, તેમણે સલામત અંતર જાળવ્યું હતું. અમારો ચેપ તેમને લાગવાની કોઈ…

ફિર દેખો યારોં : ગાયમાતાને અમે પ્લાસ્ટિક પણ ખવડાવીએ, તમે કહેનાર કોણ?

– બીરેન કોઠારી વ્યંગ્ય અને કટાક્ષથી ભરપૂર કાર્ટૂનકળાનો સમૃદ્ધ વારસો ધરાવતા બ્રિટનમાં એક કાર્ટૂનને લઈને વિવાદ જાગ્યો છે. અનેક લોકોની લાગણી દુભાઈ છે અને તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. પહેલાં એ કાર્ટૂનની વાત. સ્ટીવ બેલ નામના કાર્ટૂનિસ્ટે આ કાર્ટૂનમાં…

ટાઈટલ મ્યુઝીક (૩૦) – દિલ સે મિલે દિલ (૧૯૭૮)

– બીરેન કોઠારી એક સમય હતો કે સંગીતકારોની તસવીરો ભાગ્યે જ જોવા મળતી. હજી આજે પણ શ્યામસુંદર, ગુલામ હૈદર, વિનોદ કે ખેમચંદ પ્રકાશ જેવા ખરા અર્થમાં દિગ્ગજ કહેવાય એવા સંગીતકારોની એક કે બે જ તસવીરો ફરતી રહે છે. બીજી તરફ…

ફિર દેખો યારોં : રુકના તેરા કામ નહીં, થૂકના તેરી શાન

–  બીરેન કોઠારી સંસ્કૃતિનો શબ્દકોશનો અર્થ છે ‘સંસ્કારીતા’, ‘અમુક વિશિષ્ટ સંસ્કારોનો સમુદાય’, ‘સામાજિક પ્રગતિ’ અને વધુ સરળ શબ્દોમાં કહીએ તો ‘રહેણીકરણી’ યા ‘રીતરિવાજ’. આપણી ભારતીય સંસ્કૃતિની વિશેષતા ‘વિવિધતામાં એકતા’ છે. એ રીતે જોઈએ તો દરેક વસવાટ, નગર કે રાજ્ય આગવી…

ફિર દેખો યારોં : હેતુશુદ્ધિ હોય તો જખ મારે છે સાધનશુદ્ધિ

– બીરેન કોઠારી પ્રામાણિકતા અને નૈતિકતા ગજબની ચીજો છે. તેની અપેક્ષા હંમેશાં સામાવાળા પાસે જ રાખવામાં આવે છે. ઘણા બધા કિસ્સામાં સૌથી અપ્રામાણિક અને અનૈતિક વ્યક્તિ જ આના વિશે ઉપદેશ આપતી જણાશે. કોઈક બસમાં કે રીક્ષામાં કોઈ મુસાફરનું નાણાં ભરેલું…

ટાઈટલ મ્યુઝીક (૨૯) – બેટી બેટે (૧૯૬૪)

–  બીરેન કોઠારી ‘સિક્કો’ અથવા ‘મુદ્રા’ એટલે કે છાપ અથવા શૈલી. સંગીતકાર તરીકે શંકર-જયકિશને આગવી શૈલી વિકસાવી. પણ શંકર-જયકિશન શૈલી એટલે શું? તંતુવાદ્યસમૂહની ભરમાર? મેન્ડોલીન કે ટાયશોકોટોનો પ્રભાવક ઉપયોગ? ફ્લૂટનું અદ્‍ભૂત વાદન? એકોર્ડિયનના યાદગાર પીસ? કે ડ્રમબીટ્સની એક ચોક્કસ પેટર્ન?…