Tag: Bhagwan Thavrani

લુત્ફ-એ-શેર : મણકો #૨૭

ભગવાન થાવરાણી ક્યારેક વિચારીએ કે કેવા – કેવા સાવ અજાણ્યા નામોએ કેવા અદ્ભૂત શેરો રચ્યા તો અવાક થઈ જવાય !  દિક્ષીત દનકૌરી ! બહુ ઓછા લોકોએ એમનું નામ પણ સાંભળ્યું હશે ! એ પાછી સાવ અલગ વાત કે કેટલાક કવિઓને…

સત્યજિત રાયની સૃષ્ટિ – ૮ ચારૂલતા

ભગવાન થાવરાણી સત્યજિત રાય કક્ષાના સંપૂર્ણ સર્જક ( AUTEUR ) ની ફિલ્મોનું ઘનિષ્ઠ અધ્યયન કરતા હોઈએ ત્યારે એક સમસ્યા એ નડે કે એમની કોઈ એક ફિલ્મની આભામાંથી બહાર નીકળી બીજીમાં પ્રવેશ કરીએ એ પહેલાં પૂરતો વિરામ લેવો પડે. નહીંતર એ…

લુત્ફ-એ-શેર : મણકો #૨૬

ભગવાન થાવરાણી અગર આપે ગાલિબને વાંચ્યા છે તો મીર – તકી – મીરને વાંચવા એમના કરતાં પણ જરૂરી છે. મીર ગાલિબના પુરોગામી હતા. સ્વયં ગાલિબે એમની શાનમાં લખ્યું હતું :                     …

લુત્ફ-એ-શેર : મણકો #૨૫

ભગવાન થાવરાણી ઉર્દૂ શાયરીનો એવો કોણ શોખીન હશે જે ફિરાક ગોરખપુરીને નહીં ઓળખતો હોય ? રઘુપતિ સહાય નામધારી આ મહાન શાયરે આખી જિંદગી એ માન્યતાનો વિરોધ કર્યો કે ઉર્દૂ મુસલમાનોની ભાષા છે. ઉર્દૂના એ પહેલા સાહિત્યકાર હતા જેમને જ્ઞાનપીઠ એવોર્ડ…

સત્યજિત રાયની સૃષ્ટિ – ૭ : મહાનગર

ભગવાન થાવરાણી સત્યજિત રાયની એક ફિલ્મકાર તરીકેની મહાનતાના કેટલાક કારણોમાંનુ એક છે એમની ફિલ્મોનું વિષય-વૈવિધ્ય ! ૩૭ વર્ષની દીર્ઘ કારકિર્દીમાં ૨૯ ફીચર ફિલ્મો અને સાત દસ્તાવેજી-ટૂંકી-ટેલિફિલ્મો આપનાર આ બહુમુખી પ્રતિભાની આપણે અત્યાર સુધી ચર્ચેલી ફિલ્મોના વિષયો તો જુઓ ! પોતાની…

લુત્ફ-એ-શેર : મણકો # ૨૪

ભગવાન થાવરાણી બે’ક હપ્તા પહેલા શાયર ઝુબૈર અલી તાબિશ અને એમના એક શેરની વાત નીકળેલી. એ જ  ‘ પ્રથમ દ્રષ્ટિએ પતંગિયાઓ ઉપર નિશાન તાકતા દેખાતા પરંતુ વાસ્તવમાં રંગો પાછળ ગાંડા ‘ માણસોની વાત.  એ વખતે જ મને યાદ આવ્યા હતા…

લુત્ફ-એ-શેર : મણકો #૨૩

ભગવાન થાવરાણી ઉર્દૂ શાયરોમાં ખાસ્સી સંખ્યામાં બદાયુની છે. સૌથી વિખ્યાત શકીલ બદાયુની ઉપરાંત ફાની, અસદ અને ખાસ તો ફહમી બદાયુની . નાની બહરના શેરો – ગઝલોમાં ફહમી સાહેબ લાજવાબ  છે. એમનો એક સીધો – સાદો શેર જુઓ : હમારા હાલ…

સત્યજિત રાયની સૃષ્ટિ – ૬ : જલસા ઘર

ભગવાન થાવરાણી ડેરેક માલ્કમ એક બ્રિટિશ ફિલ્મ પત્રકાર છે. વિશ્વ સમુદાયમાં આ ક્ષેત્રનું એક આદરપાત્ર નામ. એમણે એકવાર કહ્યું હતું કે વિશ્વની સર્વકાલીન શ્રેષ્ઠ સો ફિલ્મોની યાદી બનાવવામાં આવે તો પથેર પાંચાલી, ચારૂલતા અને જલસા ઘર સહિત સત્યજિત રાયની પાંચથી…

લુત્ફ-એ-શેર : મણકો #૨૨

ભગવાન થાવરાણી અમજદ ઈસ્લામ અમજદ ઉર્દૂ સાહિત્યનું બહુમુખી વ્યક્તિત્વ છે. એમનો એક શેર જુઓ : ઉસ કે લહજે મેં બર્ફ થી લેકિનછૂ કે દેખા તો હાથ જલને લગે એમની નીચેના પંક્તિઓ એક નઝ્મનો હિસ્સો છે જેને એક લોકપ્રિય પાકિસ્તાની ટી…

લુત્ફ-એ-શેર : મણકો #૨૧

ભગવાન થાવરાણી કોમેડિયન રાજેન્દ્રનાથ ફિલ્મોમાં એમની ઉટપટાંગ જોકર જેવી સ્થૂળ હરકતો માટે મશહૂર હતા. અજબ વાત એ કે પોતાની અંગત જિંદગીમાં એ બેહદ ગંભીર પ્રકૃતિના માણસ હતા. એમને જોવાવાળા કહે છે કે ફિલ્મોના સેટ પર ફુરસદના સમયમાં એ કોઈક શાંત…