Tag: Ashok Vaishnav

મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો [૨]

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ મન્ના ડેનાં સ્વરકૌશલ્યએ શાસ્ત્રીય રાગ પરની હિંદી ફિલ્મ ગીતરચનાઓને હાસ્યરસપ્રધાન ગીતોના પ્રદેશમાં પહોંચાડવાના સેતુની બહુ જ મુશ્કેલ છતાં એટલી જ મહત્ત્વની ભૂમિકા ભજવી. આ એ સમયની વાત છે જ્યારે શ્રેષ્ઠ ગીતો કરૂણ રસના ભાવ સિવાય…

મન્ના ડે – ચલે જા રહેં હૈ… – ૧૯૫૧-૧૯૫૩

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ મન્ના ડે – મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ – ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩) – હિંદી ફિલ્મ સંગીતનાં હીરો માટેના નિશ્ચિત પાર્શ્વ સ્વર જેવાં એકાદ બે સ્થૂળ પરિમાણો પર કદાચ સફળ ગાયક નથી ગણાતા.…

સર્વાવાઈલ ફૉર ધ સિકેસ્ટ – દીર્ઘાયુ જીવન માટે વિચાર કરવા માટે નવો દૃષ્ટિકોણ

સર્વાવાઈલ ફૉર ધ સિકેસ્ટ [જેટલાં વધારે બીમાર તેટલું વધારે લાંબું અસ્તિત્વ] બીનરૂઢિવાદી તબીબ ખોળી કાઢે છે કે આપણને બીમારીની જરૂર શી છે (પછીની આવૃત્તિઓમાં બીમારી અને દીર્ઘાયુષ્ય વચ્ચેનો અચરજભર્યો સંબંધ તરીકે નવનામકૃત) લેખક : ડૉ. શેરોન મોએલેમ – સહલેખક: જોનાથન…

મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો (૧)

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ મન્ના ડેમી કારકીર્દીમાં હાસ્યરસપ્રધાન ગીતોની સફરની અદિ હટો કાહેકો બનાઓ બતીયાં (મંઝીલ, ૧૯૬૦)થી શરૂ થયેલી ગણી શકાય આ સીમાચિહ્ન ગીતને પર્દા પર મેહમૂદે અભિનિત કર્યું હતું. એ ગીતની અપ્રતિમ સફળતાને કારણે મન્નાડેના સ્વરમાં મેહમૂદ માટે…

હસરત જયપુરી – શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૫૮

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ હસરત જયપુરી (મૂળ નામ – ઈક઼બાલ હુસ્સૈન- જન્મ: ૧૫ એપ્રિલ, ૧૯૨૨ | અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯)ની હિંદી ફિલ્મોના ગીતકાર તરીકેની સુદીર્ઘ કારકીર્દી લગભગ ૩૫૦+ ફિલ્મોનાં ૨૦૦૦+ ગીતોને આવરી લે છે. તેમણે હિંદી અને ઉર્દુ પદ્ય…

કોરોનાવાયરસનાં સંક્રમણના સમયે એક પિતાનો પત્ર

જ્યારે આપણાથી બહાર નીકળી શકવાનું બંધ થઈ ગયું છે, ત્યારે હવે આપણી સફર આપણી અંદર તરફ શરૂ કરવા લાગ્યાં છીએ. એ સફરમાં આપણને જણાવા લાગ્યું છે કે આપણી ખરી જરૂરિયાતો કેટલી ઓછી છે અને સાદી સાદી વાતોમાંથી પણ કેટલી મજા…

મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો : મેહમૂદ [૪]

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ મન્ના ડેના સ્વરમાં મેહમૂદ્દ માટે ગવાયેલાં કાસ્યપ્રધાન ગીતોના ત્રણ અંક પાર કરતાં કરતાંમાં આપણે દેખીતી રીતે ‘૭૦ અને ક્યાંક ‘૮૦ના દાયકા સુધી ચક્કર કાપી લીધાં છે. પણ હકીકતે આપણી દડમજલ હજૂ મેહમૂદની કારકીર્દીનાં ૧૯૬૬/૬૭નાં વર્ષની…

એસ એન ત્રિપાઠી – જેટલા યાદ તેનાથી વધારે વિસરાયેલા – ૧૯૬૧-૧૯૬૮

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ એસ એન (શ્રી નાથ) ત્રિપાઠી – જન્મ ૧૪ -૩-૧૯૧૩ | અવસાન ૨૮-૩-૧૯૮૮ – સામાન્યપણે સંગીતકાર તરીકે વધારે જાણીતા છે. તેમની સંગીતકાર તરીકેની એ ઓળખ પાછળ તેમની દિગ્દર્શક, અભિનેતા અને સ્ક્રિપ્ટ લેખક તરીકેની પ્રતિભાઓ ઢંકાઈ ગઈ…

મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો : મેહમૂદ [ ૩ ]

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ મન્ના ડેનાં મેહમૂદ માટે ગવાયેલાં ગીતોની સાંકળના પહેલા મણકામાં આપણે મેહમૂદની કારકીર્દીના સીતારાને ચડતો જોયો હતો.બીજા ભાગમાં એ સીતારો તેની પૂર્ણ કળાએ પહોંચી ચૂક્યો હતો. હવે આ ત્રીજા ભાગમાં બીજા ભાગમાં ૧૯૬૬થી અટકેલ પ્રવાહ આગળ…

પુસ્તક પરિચય : વહાલનું અક્ષયપાત્ર

– પરિચયકર્તાઓ – અશોક વૈષ્ણવ અને દીપક ધોળકીયા – સંકલન – બીરેન કોઠારી (આ વિશિષ્ટ લેખના પ્રથમ ભાગમાં ‘વેબગુર્જરી’ના એક સંપાદક અશોક વૈષ્ણવ ‘વહાલનું અક્ષયપાત્ર’ પુસ્તકનો પરિચય કરાવે છે, તો બીજા ભાગમાં ‘વેબગુર્જરી’ના બીજા સંપાદક દીપક ધોળકીયા ‘વહાલનું અક્ષયપાત્ર’ વિશેષણ…